________________
(૩) પ્રસ્તાવના
આચારાંગ સૂત્રનો ત્રીજો ભાગ આપને મળેલ છે. આ ચોથા ભાગમાં છે, આઠ, અને નવમું અધ્યયન છે. દરેક અધ્યયન મેક્ષાભિલાષી સાધુ શ્રાવકને વારંવાર વાંચવા જેવું છે. છઠ્ઠ અધ્યયનમાં કર્મ દેવાનું છે. આઠમામાં મોક્ષને વિષય છે, અને નવમામાં મહાવીર પ્રભુએ તપ કરી બીજા સાધુઓને તપ કરવાનું સૂચવ્યું છે. સતિમ અધ્યયન આચાર્યોએ લોપ કર્યું છે. બાકીનાં ત્રણ અધ્યયને મૂળ સૂવ નિયુક્તિ અને ટીકાના ભાષાન્તર સાથે આ ભાગમાં આપેલ છે તે જોડેની અનુક્રમણિકામાં જોવાશે. તથા આગમેદય સમિતિનું છપાએલ ટીકાવાળું સૂત્ર જેમની પાસે હોય તેમણે ટીકા પાસે રાખીને વાંચવું. બને ત્યાં સુધી સરળ અર્થ કરવામાં આવ્યો છે, પણ જ્યાં ગુજરાતીમાં શબ્દ ન મળી આવ્યો ત્યાં જગ્યા રાખી છે.
નિર્ણયસાગર પ્રેસ તથા વિદ્વાનોનું સંશોધન જોતાં આ કાર્ય છેલી પંક્તિનું છે. છતાં કંઈક પણ ફાયદો જાણુને અને તેના ઉપરથી બીજી આવૃતિમાં યોગ્ય સગવડ થએ કોઈ પણ વિદ્વાન વધારે સારું કામ કરશે, એવા હેતુથી આ કાર્ય તૈયાર થાય છે. સાધુ ભગવત અને ભવ્યાત્મા શ્રાવકે જિન વચનને અમૂલ્ય આભૂષણ માનીને વારંવાર પઠન કરશે, તે તેમાં ઘણું જાણવાનું મળશે. અહીં પ્રથમ સંધ સમાપ્ત થાય છે અને બીજો અંધ પાંચમા ભાગમાં આવશે તે છપાય છે. આ પાંચે ભાગ સાથે રાખી વાંચતાં જ્યાં જ્યાં ભૂલ