________________
જીવન અત્યંત સુંદરતાઓથી છલકતું છે, ચોતરફ પ્રકૃતિએ એના રહસ્યો એવી રીતે પાથર્યા છે કે સ્ટેજ શાંતિથી યથાવકાશે જેઓ એ તરફ જુએ છે, તેમના હૃદયને પરમ પ્રસન્નતા મળે છે.
- ખલિલ જિબ્રાન
(જેવી રીતે સોનાથી જડેલું રત્ન અત્યંત સુશોભિત લાગે છે તેમ વિવેકને પ્રાપ્ત કરીને વ્યક્તિ સુંદરતાને પ્રાપ્ત કરે છે.
- ચાણક્ય
જગતના સૌથી કિંમતી સ્થાનમાં અને બરાબર યોગ્ય સમયે મારો જન્મ થયો છે. એ જોઈ મને જે આશ્ચર્ય ઉત્પન્ન થયું છે તેમાંથી હું હજી પણ મુક્ત થઈ શક્યો નથી.
- થોરો
પૈસા કમાવવા એ જેટલું અઘરું નથી એટલું સમજપૂર્વકપૈસા ખર્ચવા તે અઘરું છે. કરકસર કરનાર જીંદગીની અડધી લડાઈ જીતી જાય છે.
- સ્પરજેના
દરેક આફત શ્રાપમ્પ હોતી નથી. અગાઉથી ચેતવણીરૂપે આવતી આફત આશીર્વાદરૂપ નીવડે છે. આવી આફતોના સામનાથી આપણને માત્ર અનુભવ મળે છે એટલું જ નહીં, પરંતુ ભવિષ્યની મુસીબતોનો સામનો કરવાની શક્તિ પણ મળે છે.
બીજાની મહેનતના ફળ ઉપર જીવવાની માણસની ઈચ્છા એ ) જગતભરના પાપનું મૂળ છે.
(
૫
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org