________________
આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન અને આત્મસંચય આ ત્રણ વસ્તુઓ જ જીવનને પરમ શક્તિ સંપન્ન બનાવે છે.
- ટેનીશના
| સમય કિંમતી છે પણ સત્ય તો એથી પણ વધુ કિંમતી છે.
- ડિઝરાયલી
પ્રેમ સ્વર્ગનો માર્ગ છે.
- ટોલ્સટોય
વાત્સલ્યભાવ એ જ કેળવણીનું રહસ્ય છે. શિક્ષકમાં જો આ વાત્સલ્યભાવનહોય તો એને શિક્ષક થવાનો અધિકાર નથી. ક્યારેક શિક્ષક સજા પણ કરે, પરંતુ સજા કરતી વખતે જો એ પોતે ઘવાય અને દુઃખી થાય તો જ એને એ કામ કરવાનો અધિકાર છે. નહીં તો એ પણ અન્યાય અને ઘાતકીપણું બને અને કાયરતા તો ખરી જ.
- કાકા કાલેલકર
(જે બીજાને આશ્રયે રહેશે એનું કોઈને કોઈ રીતે અપમાન થશે જ.
' - જેમ્સ એલના
મૂરખ મિત્ર કરતા ડાહ્યો દુશ્મન સારો.
- ફોન્ટેઈન
(જે ખુશી આપણે પ્રાપ્ત કરીએ છીએ તેનો શ્રમ લાગે છે પણ જેને બીજાને આપીએ છીએ તેનો શ્રમ કદીયે લાગતો નથી.
- પતિસેના
૮૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org