________________
આસમાનમાં નવા ગ્રહની શોધ કરવી એના કરતાં તો ધરતી ઉપર આનંદનો સ્ત્રોત શોધવો એ વધુ મહત્ત્વનું કાર્ય છે. - અજ્ઞાત
આપણને કૂતરું કરડે અને બદલામાં આપણે કૂતરાને કરડીએ એવા વર્તનને વેર વાળવા સાથે સરખાવી શકાય. - ઓસ્ટિન આપેલી
માણસ નિષ્ફળ ત્યારે થાય છે જ્યારે એ વિકાસને બદલે ફળ ઝંખે છે.
- ધૂમકેતુ
ચેતતા નર સદાય સુખી હશે પણ હસતા નર મોટેભાગે સુખી જ
- ચાંપશી ઉદેશી
હોય છે.
(ઉપકાર કરવાથી માણસનો આત્મા ઉન્નત અને પ્રફુલ્લિત બને છે.
- ગાંધીજી
( જે કાર્ય કરવા શક્તિમાન છે તે કાર્ય કરે છે પણ જે કરી શકે તેમ નથી તે માનવી ખાલી શિખામણ જ આપે છે.
- જ્યોર્જ બર્નાડ શો
માનવ ઈતિહાસ મુખ્યત્વે કરીને વિચારોનો ઈતિહાસ છે.
- એચ. જી. વેલ્સ
ભૂતકાળના પુરૂષાર્થમાંથી વર્તમાનકાળનું પ્રારબ્ધ સર્જાયું છે. તેમ વર્તમાનકાળના પુરૂષાર્થમાંથી ભવિષ્યનું પ્રારબ્ધ સર્જાશે માટે પ્રારબ્ધની નબળી વાતો છોડી, વિકાસના સાધકે જીવંત વર્તમાનમાં અવિશ્રાંત પુરૂષાર્થથી કામે લાગી જવું. - શ્રી ચિત્રભાનુજી
(૮૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org