________________
જે દુઃખીજનોનો જ વિચાર કરે છે તે પોતાનો વિચાર નહીં કરે. તેને એટલો સમય પણ ક્યાંથી હોય?
- ગાંધીજી
અશ્લિલ પુસ્તકો વાંચવા એ ઝેર પીવા બરોબર છે.
- ટોલ્સટોચ
(અસંતોષથી આનંદ દૂર રહે છે. આળસથી જ ગરીબાઈ પ્રાપ્ત થાય છે.
- મહાત્મા ગાંધી
વિદ્યા કામધેનુ જેવી છે.
- ચાણક્ય
સફળતા પરિશ્રમથી જ મળે છે, વિચાર કરવાથી નહિ.
- બેન્જામીન ફ્રેંકલીન
સ્વિમાની માનવી માટે અપકીર્તિ મરણથી પણ બૂરી છે.
- ગીતા
ઉન્નત બનવું અને આગળ વધવું એ પ્રત્યેક પ્રાણીનું લક્ષ્ય છે.
- અથર્વવેદ
તમારે જે કાંઈ જોઈએ તે સ્મિત વેરીને પ્રાપ્ત કરો નહિ કે તલવારના
જોરે.
- શેક્સપિચર
(૧૦૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org