________________
દરેક પુસ્તકને એનો વાચક મળે, દરેક વાચકને એનું પુસ્તક મળે.
જે માણસ વખતની કીમત પોતાના મન સાથે બરાબર કરી જાણે છે તેને કોઈપણ જાતના કામકાજમાં કદી અડચણ પડતી નથી.
જે યુવાનો હંમેશાં ઉમદા વિચારો પર લક્ષ્ય આપતાં નથી તે નીચે જ પડવાના. એમને પછી કોઈ સારી વસ્તુ સૂઝશે નહિ.'
યુવાન વયે આવતા વૃદ્ધત્વને અટકાવવા દરેકે અવિરત શ્રમ અને કામધંધામાં વધુ ચીવટવાળા બનવું એ શ્રેષ્ઠ ઉપાય છે.
સારી રીતભાત અને સદ્વર્તનથી ચાલવું એ જીંદગીનો મોટામાં મોટો ઉદ્દેશ હોવો જોઈએ.
સુવિધાઓની સાથે જવાબદારીઓ પણ જરૂરી છે. અધિકારીઓની સાથે ઉત્તરદાયિત્વ પણ જોડાયેલું છે. પોતાના અધિકારોની રક્ષા સાથે નાગરિકોએ એકતાની રક્ષા માટે પણ જવાબદારી વહોરવી પડશે.
- ગાંધીજી
સુખી થવા માટેની પહેલી શરત એ છે કે માણસે સુખી થવાનો સંકલ્પ કરવો જોઈએ.
પોતાના દુશ્મનનું બુરું સાંભળવા માણસ આતુર હોય છે. એટલે જો કોઈ તેનું ઘસાતું બોલે તો તરત જ તે માની લે છે.
જેને પચ્ચકખાણમાં આવવું ગમે તેને જ સંસારમાંથી નીકળવું ગમે.
૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org