Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 230
________________ અંતિમ પ્રાર્થના હે નાથ, જોડી હાથ પ્રાયે, પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાચું તમારું, એ હૃદયથી યાચીએ, જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને, પરમશાંતિ આપજો. (૨) વળી કર્મના યોગે કરી, જે કુળમાંહે અવતરે, ત્યાંય પણ પ્રેમે પ્રભુજી, આપની ભક્તિ કરે, લક્ષ ચોરાશીના બંધનોને, ભઠ્ઠીમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને, પરમશાંતિ આપજો. (૨) સુખ સંપત્તિ સુવિધાને, સત્કર્મોનો લઈ આશરો, જન્મો જન્મસતસંગથી, કિરતાર પાર ઉતારજો, આલોક કે પરલોકમાં, તમપ્રેમરગ રગ વ્યાપજો, પરમાત્મા એ આત્માને, પરમશાંતિ આપજો. (૨) માનવપણું આ છોડીને, તે આપ દ્વારે આવીઓ, કર્મના ઢગ હો ભલે, પણ પુણ્યથી ઉગારજો, અપરાધ માફ કરી સહુ, અમવિનંતી સ્વીકારજો, પરમાત્મા એ આત્માને, પરમશાંતિ આપજો. (૨) Jain ration International For Personal & Private Use Only ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232