Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 206
________________ ભાવનાના માધ્યમથી ખુદ પોતાને બદલી શકાય છે અને બીજાઓને પણ બદલી શકાય છે. આજુબાજુની વ્યક્તિને બદલી શકાય છે, વાતાવરણને બદલી શકાય છે. - યુવાચાર્ય મહાપ્રજ્ઞા સુંદરતા માટે તો પ્રશંસા સિવાય અન્ય કોઈ શણગાર યોગ્ય નથી. - લેડી ક્લેસિંગ્ટન મારો રસ ભવિષ્યમાં છે, કારણ કે મારી બાકીની જીંદગી હું ત્યાં ગાળવાનો છું. - એમર્સના ગેરસમજૂતીથી હું ગુસ્સે થાઉં છું, દયા ખાઉં છું આ બધું છોડી, ધીરજ રાખીને ગેરસમજૂતી દૂર કરવી એ જ એક મારો ધર્મ નથી * - ગાંધીજી ધ્યેય માટે જીવવું એ ધ્યેય માટે મરવા કરતાં વધુ મુશ્કેલ છે. - સ્વામી વિવેકાનંદ જેના ચિત્તમાં સંકલ્પબદ્ધતા, મનમાં સ્થિરતા, ચરણમાંવેગ, હાથમાં કુશળતા અને નેત્રોમાં નિર્મળતા છે તે જ સાચો યુવાન છે. - સ્વામી વિવેકાનંદ (માંદગી અને બીજા અનિષ્ટો સામે હું વિનોદના શસ્ત્ર દ્વારા સતત લડતો રહું છું. જેટલીવાર માણસહસે છે એટલીવાર એના જીવનમાં કશુંક ઉમેરાય છે. ૧૮૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232