________________
ભાવનાના માધ્યમથી ખુદ પોતાને બદલી શકાય છે અને બીજાઓને પણ બદલી શકાય છે. આજુબાજુની વ્યક્તિને બદલી શકાય છે, વાતાવરણને બદલી શકાય છે. - યુવાચાર્ય મહાપ્રજ્ઞા
સુંદરતા માટે તો પ્રશંસા સિવાય અન્ય કોઈ શણગાર યોગ્ય નથી.
- લેડી ક્લેસિંગ્ટન
મારો રસ ભવિષ્યમાં છે, કારણ કે મારી બાકીની જીંદગી હું ત્યાં ગાળવાનો છું.
- એમર્સના
ગેરસમજૂતીથી હું ગુસ્સે થાઉં છું, દયા ખાઉં છું આ બધું છોડી, ધીરજ રાખીને ગેરસમજૂતી દૂર કરવી એ જ એક મારો ધર્મ નથી
* - ગાંધીજી
ધ્યેય માટે જીવવું એ ધ્યેય માટે મરવા કરતાં વધુ મુશ્કેલ છે.
- સ્વામી વિવેકાનંદ
જેના ચિત્તમાં સંકલ્પબદ્ધતા, મનમાં સ્થિરતા, ચરણમાંવેગ, હાથમાં કુશળતા અને નેત્રોમાં નિર્મળતા છે તે જ સાચો યુવાન છે.
- સ્વામી વિવેકાનંદ
(માંદગી અને બીજા અનિષ્ટો સામે હું વિનોદના શસ્ત્ર દ્વારા સતત
લડતો રહું છું. જેટલીવાર માણસહસે છે એટલીવાર એના જીવનમાં કશુંક ઉમેરાય છે.
૧૮૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org