________________
જે માણસ પોતાની કોથળીને પૂછીને વાત કરતો નથી તે જરૂર બીજા માણસના પૈસા ઉપર જ નિભાવ કરતો હોવો જોઈએ.
હું ધ્રુવના તારાની જેમ સ્થિર છું જો તમે આવ્સને ખસેડી શકો તો તમે મને ખસેડી શકશો.
- જુલિયસ સિઝર
સારી કે નરસી નવી પાડેલી ટેવમાં તો કરોળિયાના પડ જેટલીયે તાકાત નથી હોતી, પણ ટેવ બંધાઈ ગયા પછી તો તે લોખંડની સાંકળની પેઠે આપણને જકડી લે છે.
શ્રદ્ધાળુઓ મીઠાં સ્મરણોમાં જુએ છે કે ઈશ્વરદુબરુપી કડવાં ઔષધો આપે છે. તેની જ સાથે મૈત્રીનાં મીઠાં અનુપાનો પણ આપ છે.
- ગાંધીજી
જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અંગેની ભાવનાઓના પુનઃ પુનઃ પરિશીલ નથી. નિર્મમત્વ અને સમસ્ત સિદ્ધ થતાં જાય છે પછી સમત્વયુક્ત ધ્યાન સાધના દ્વારા આત્મવિકાસની ગતિ વેગ પકડે છે.
- આનંદ
કોઈપણ દેશની પ્રગતિ એના ચિંતકોના કેટલાક વિચારો યુવાનોનાં જીવનમાં ચરિતાર્થ થાય છે એના આધારે જ શક્ય બને છે.
- સ્વામી સત્યમિત્રાનંદજી
જે રીતે નાના દીપકનો પ્રકાશ દૂર સુધી પ્રસરે છે તેવી રીતે જ આ બુરી દુનિયામાં ભલાઈ દૂર સુધી ચમકે છે.
- સાઈરસ
(૧૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org