________________
મૂર્ખાઓ દ્વારા પોતાની પ્રશંસા સાંભળવાને બદલે, બુદ્ધિશાળીઓ દ્વારા તિરસ્કાર વધુ ફાયદાકારક છે.
- બાઈબલ
સમયની રેખાનું વર્તુળ બની ગયા પછી આરંભને શોધી શકાતો નથી એટલે પ્રારંભ જ શુભ સંકલ્પની રળિયામણી ઘડી છે.
- અનુશ્રુતિ
જગતમાં જે કંઈ સુંદર છે તેને હું ચાહું, અને જે સુંદર નથી તેને ચાહી ચાહીને સુંદર બનાવું એવા આશિષ આપો હે પ્રભુ.
- સુંદરમ્
જીવન સ્વપ્ર નથી. હકીકત છે. છતાંય વધુમાં વધુ લોકો એને સ્વપ માને છે એ પણ હકીકત છે.
- ખલિલ જિબ્રાન
સત્યનો આદર કરવાથી હરિશચંદ્ર થવાય કેનથવાય પણ સાર્વત્રિક રીતે અરધો પરિશ્રમ તો ઓછો થઈ જાય છે.'
- રામકૃષ્ણ પરમહંસ
(દરેક દિશાએથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ.
- ટ્વેદ
જે ખરો પ્રભુભક્ત છે તે મુક્તિ ઈચ્છતો નથી.મનુષ્યજન્મનો આદર કરીને પુનઃ પુનઃ આ રમ્ય પૃથ્વી પર અવતરવાની ઈચ્છા રાખે છે.
- નરસિંહ મહેતા
(૧૩૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org