________________
ધર્મ એટલે વ્યક્તિનો આંતરિક વિકાસ. અમુક સારી ગણાતી દિશામાં તેની જાગૃતિની વૃદ્ધિ. - જવાહરલાલ નેહરુ
(ઉતાવળને ખોળે અકસ્માત જન્મે છે, નિરાંતના ખોળે આત્મવિશ્વાસ જન્મે છે પરંતુ વિલબનો ખોળો તો સદાય ખાલી જ રહે છે.
- જીવનાનંદદાસ
માત્ર જીવનનિર્વાહ ચલાવવા પૂરતી વિદ્યા તે વિદ્યા નથી, વ્યવહાર છે; વિદ્યા તો સ્વયં એક ધન છે. એનું નાણાંમાં રૂપાંતર ન થાય તો વિદ્યાધર પરમ સુખી આત્મા છે. - જે. કૃષ્ણમૂર્તિ
( આરસીનો ઉપયોગ તમારૂં મુખ જોવા માટે કરો અને કલાકૃતિ તમારો આત્મા નિહાળવા માટે.
- બર્નાડ શો
(તમને બધા સારા કહે તેમ તમે ઈચ્છતા હો તો તમે પોતે પોતાને સારા ન કહો.
- સ્પેસ્કલ
| આનંદ એક એવી બાબત છે કે જેને માણ્યા પછી પસ્તાવો કરવો પડતો નથી.
- સોક્રેટીસ
આળસ એ એક પ્રકારની હિંસા છે.
- ગાંધીજી
જીવન આરસી જેવું છે. તેના તરફ મલકો તો મોહક લાગશે, તેની (સામે ઘૂરકો તો તે બેડોળ દેખાશે. - એડવિંગ ફોલિક
(૧૩૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org