________________
શત્રુ કરતાં મિત્રોને, સગાને કે અંગત સ્નેહીને ક્ષમા આપવાનું કામ વધુ કપરું છે.
- ડોરોથી ડીલ્યુમ
ભગવાનને પ્રાર્થના કરો: “મને હાજર જવાબી જીભ આપવાને બદલે હાજર જવાબી હાથ આપો.”
- ત્રિગીલા
નાસીપાસ ન થાઓ. ઘણીવાર ઝૂડામાંની છેલ્લી ચાવીજ તાળું ખોલી આપે છે.
- ટીરીલેક
મોટો માણસ પોતાનામાં જ રહેલી શક્તિની શોધ અને સદુપયોગ કરે છે અને નાનો માણસ બીજાઓ પાસે તે શોધ્યા કરે છે.
- કોન્ફયુશિયસ
સમય પ્રત્યે ખૂબ જ શુભેચ્છા હોવા છતાં તેને માટે જે માણસ નિર્ણય લઈને કાંઈ જ કરી શકતો નથી, તેનું મન શુભેચ્છાના સ્મશાન જેવું છે.
- જહોન ફોસ્ટર
હું ક્યારેય ભવિષ્યનો વિચાર કરતો નથી કારણ કે વિચારવામાં જ | ભવિષ્ય વર્તમાન બની જાય છે.
- આઈનસ્ટાઈન
આપણી કીર્તિ ગાનારને આપણે ચાહીએ છીએ પરંતુ આપણે જેની પ્રશંસા કરીએ છીએ તેને ભાગ્યે જ ચાહતાં હોઈશું.
- શેરીફ કોલ્ડ
(૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org