________________
શુભ મંગળ હો. શુભ મંગળ હો. ધરતીનાં કણકણ મંગળ હો. જીવનની ક્ષણક્ષણ મંગળ હો. શુભ મંગલ હો. શુભ મંગલ હો.
કોઈ કામ ઊંચું નથી, કોઈ કામ નીચું નથી, કામ પાછળની ભાવના જ એને ઊંચું કે નીચું બનાવે છે.
પ્રત્યેક કાર્ય, પ્રત્યેક વાતચીત ને પ્રત્યેક વ્યવહાર ધ્યેયનું જીવંત લક્ષ્ય રાખીને જ કરજો.
(સત્ય તમારી અંદર જ છે. એને પામવા પ્રેમ કરવો પડશે.
પ્રત્યેક કાર્યમાં આનંદ લેવા પ્રયત્ન કરો, પરંતુ કેવળ આનંદને જ ખાતર કશું ન કરશો.
તમારું ધ્યેય ઊંચું અને વિશાળ ઉદાર અને આસકિત વિનાનું રાખો તો જ તમારું જીવન તમારા માટે ને અન્ય સીને માટે મૂલ્યવાન બની રહેશે.
(તમારું જીવન જગતને માટે દષ્ટાંતરૂપ બની રહે એવું જીવી જજો. )
ભૂલો - પગથિયાં બની શકે છે.
પ્રત્યેક પરિસ્થિતિમાં મારે ભાગે આવતું પ્રત્યેક કાર્ય સારામાં સારી | રીતે કરવાનું લક્ષ્ય રાખીશ.
(૧૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org