________________
કબજિયાત એ સર્વરોગનું મૂળ છે માટે તમે હંમેશા પેટ સાફ રાખો.
- આયુર્વેદ
મનના હાથીને વિવેક વડે અંકુશમાં રાખો.
- રામકૃષ્ણ પરમહંસા
જે સુખ ઈચ્છે છે છતાં તે મેળવવા કાંઈ કરતો નથી તેના જેવો દુઃખી બીજો કોઈ નથી.
- ક્લોડિયસ
સ્ત્રીઓનું સન્માન કરો. તે આપણા પાર્થિવ જીવનને સ્વર્ગીય ફૂલોથી સુગંધિત અને સુંદર બનાવે છે.
- શિલર
(એક વખત જેણે વિશ્વાસઘાત કર્યો હોય તેનો વિશ્વાસ ન કરવો.
- શેકસપિચર
ફૂલો ચૂંટી લ્યો, કાંટાને છોડી દો.
- ઈટાલિયન કહેવત
આપણે વિશ્વાસના આધારે ચાલીએ છીએ, સૃષ્ટિના નહી.
- બાઈબલ
સાધક જ્ઞાન વડે જીવનતત્ત્વોને જાણે છે.
- મહાવીર
૯૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org