________________
ધર્મચારીઓની થોડી પણ દુરાચારીથી ઘણાં લોકો ખરાબ રસ્તે દોરવાયા છે.
- અબુલ અબ્બાસ તૈચારે
શરીર પાણીથી, મન સત્યથી, આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર બને છે.
-
અન્યના અવગુણ જોયા કરતાં સહેલી બીજી કોઈ વસ્તુ નથી. નિંદા કરવામાં કોઈ જાતની હોશિયારીની સમર્પણની કે બુદ્ધિની જરૂર પડતી નથી..
અબુલ અબ્બાસ સૈચારે
Jain Education International
આજના સૂર્યને આવતીકાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે.
૧
-
રોબર્ટ વેસ્ટ
ગાંડા તો બધા જ હોય છે, પણ પોતાના ગાંડપણનું વિશ્લેષણ કરી શકે તેને તત્ત્વજ્ઞાની - ફિલોસોફર કહી શકાય.
- અજ્ઞાત
દુન્યવી ચીજોમાં સુખ શોધવું નકામું છે. ખુશીનો ખજાનો તો તમારી અંદર જ પડેલો છે.
For Personal & Private Use Only
- કેમ્પ
- રામતીર્થ
www.jainelibrary.org