________________
દ્રિવ્ય અને કપટનો ત્યાગ કરો. સંગઠિત બનીને અન્યની સેવા કરવાનું શીખો. આની આપણા દેશને સૌથી વધુ જરૂર છે.
- સ્વામી વિવેકાનંદ
માનવીને સંતાપની સગડીમાં એટલું તો સળગવું પડ્યું કે એથી લાચાર બનીને એને હાસ્યની શોધ કરવી પડી.
- નિત્યે
ક્ષમા આપવી ઉત્તમ છે. ભૂલી જવુંએ એના કરતાં પણ વધુ ઉત્તમ છે.
- બ્રાઉનિંગ
જેનામાં વિદ્યા નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી, ધર્મ નથી તે પશુ જેવો માનવી આ પૃથ્વી પર ભારરૂપ છે.
- ભર્તુહરિ
સારો સ્વભાવ હંમેશા સુંદરતાના અભાવની પૂર્તિ કરે છે પણ સુંદરતા સારા સ્વભાવની પૂર્તિ કરી શકતી નથી.
- કન્ફયુશિયસ
(અસત્ય અંધકારનું રૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલ વ્યક્તિ પ્રકાશ જોઈ શકતી નથી.
- મહાભારત
(વિજ્ઞાને સત્યનું વચન આપ્યું છે - સુખ કે શાંતિનું નહિ.
- ગુરતાવ બોના
(૭૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org