SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન અત્યંત સુંદરતાઓથી છલકતું છે, ચોતરફ પ્રકૃતિએ એના રહસ્યો એવી રીતે પાથર્યા છે કે સ્ટેજ શાંતિથી યથાવકાશે જેઓ એ તરફ જુએ છે, તેમના હૃદયને પરમ પ્રસન્નતા મળે છે. - ખલિલ જિબ્રાન (જેવી રીતે સોનાથી જડેલું રત્ન અત્યંત સુશોભિત લાગે છે તેમ વિવેકને પ્રાપ્ત કરીને વ્યક્તિ સુંદરતાને પ્રાપ્ત કરે છે. - ચાણક્ય જગતના સૌથી કિંમતી સ્થાનમાં અને બરાબર યોગ્ય સમયે મારો જન્મ થયો છે. એ જોઈ મને જે આશ્ચર્ય ઉત્પન્ન થયું છે તેમાંથી હું હજી પણ મુક્ત થઈ શક્યો નથી. - થોરો પૈસા કમાવવા એ જેટલું અઘરું નથી એટલું સમજપૂર્વકપૈસા ખર્ચવા તે અઘરું છે. કરકસર કરનાર જીંદગીની અડધી લડાઈ જીતી જાય છે. - સ્પરજેના દરેક આફત શ્રાપમ્પ હોતી નથી. અગાઉથી ચેતવણીરૂપે આવતી આફત આશીર્વાદરૂપ નીવડે છે. આવી આફતોના સામનાથી આપણને માત્ર અનુભવ મળે છે એટલું જ નહીં, પરંતુ ભવિષ્યની મુસીબતોનો સામનો કરવાની શક્તિ પણ મળે છે. બીજાની મહેનતના ફળ ઉપર જીવવાની માણસની ઈચ્છા એ ) જગતભરના પાપનું મૂળ છે. ( ૫ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy