________________
તમારા પોતાના જ દોષોને માટે અન્ય કોઈનો વાંક કાઢો નહીં. તમારા પોતાના પગ પર ખડા રહો અને બધી જવાબદારીઓ પોતાને માથે લો. એમ બોલો કે જે આ દુઃખ હું ભોગવું છું તે મારી પોતાની જ કરણીનું ફળ છે અને એ હકીકત પોતે જ બતાવે છે કે એનો ઉપાય મારે એકલાએ જ કરવો પડશે.’
• સ્વામી વિવેકાનંદ
-
તારી રોટી તું તારો પસીનો રેડીને કમાજે ને ખાજે.
-
પવનને આપણે દિશા આપી શકતા નથી, પણ આપણા સઢ તેને અનુકૂળ કરી શકીએ છીએ.
- હેનરી ડેવિડ થોરો
ભગવાન ઈસુ
ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવનારને સિદ્ધીઓ આવે છે અને તે સિદ્ધિઓ ભક્તની પરીક્ષા લે છે. જો પાકો હોય તો ભગવાન પોતે ભક્તને વશ થઈ જાય છે. જેમ બલિ રાજાને ભગવાન વશ થયા. - શ્રીજી મહારાજ
-
Jain Education International
આપણામાં જો દોષ જ ન હોય તો અન્યમાં દોષ શોધવાનો આપણને આટલો બધો આનંદ ન આવત.
- રોશ
એક માણસ ગુનો કરે એમાં આપણા બધાનું પાપ હોય છે.
૫૩
For Personal & Private Use Only
- ગાંધીજી
www.jainelibrary.org