________________
વાણી જ માનવીનું એક એવું આભૂષણ છે જે બીજા આભૂષણોની માફક ઘસાતું નથી.
- ભર્તુહરી
કોઈકની મદદથી નહીં પણ મુશ્કેલીઓ વડે જ સુવિધાઓથી નહીં પરંતુ સંકટોથી જ માનવી ઘડાય છે.
- ડબલ્યુ. મેપ્યુઝ
પોતાની જાત પર શ્રદ્ધા રાખવી અને પોતાની સમસ્ત શક્તિ સહિત કામે લાગી જવું એ દસમાંથી નવ વખત માટે સફળતાનો આધાર છે.
- વિલસના
ત્રણ કલાક વહેલાં હોવું સારું, પણ એક મિનીટ મોડા પડવું ખરાબ.
- શૈક્સ પિચર
વાસ્તવમાં તેજ સેવા કરે છે જે શાંત રહે છે. દોડાદોડ અને ધમાચકડી નથી કરતા. દોડાદોડ કર્યે સેવા થતી નથી. સેવા ત્યારે જ થાય છે
જ્યારે બધું ઈશ્વરને સોંપી દઈને આપણે શાંત થઈ જઈ સ્થિર બુદ્ધિ પ્રાપ્ત કરીએ છીએ.
- વિનોબા ભાવે
આળસ અને અભિમાન આપણી પાસેથી રાજાઓ અને પાર્લામેન્ટો કરતાંય વધુ દંડ વસૂલ કરે છે.
- બેન્જામિન ફ્રાન્કલીન
પર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org