SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વાણી જ માનવીનું એક એવું આભૂષણ છે જે બીજા આભૂષણોની માફક ઘસાતું નથી. - ભર્તુહરી કોઈકની મદદથી નહીં પણ મુશ્કેલીઓ વડે જ સુવિધાઓથી નહીં પરંતુ સંકટોથી જ માનવી ઘડાય છે. - ડબલ્યુ. મેપ્યુઝ પોતાની જાત પર શ્રદ્ધા રાખવી અને પોતાની સમસ્ત શક્તિ સહિત કામે લાગી જવું એ દસમાંથી નવ વખત માટે સફળતાનો આધાર છે. - વિલસના ત્રણ કલાક વહેલાં હોવું સારું, પણ એક મિનીટ મોડા પડવું ખરાબ. - શૈક્સ પિચર વાસ્તવમાં તેજ સેવા કરે છે જે શાંત રહે છે. દોડાદોડ અને ધમાચકડી નથી કરતા. દોડાદોડ કર્યે સેવા થતી નથી. સેવા ત્યારે જ થાય છે જ્યારે બધું ઈશ્વરને સોંપી દઈને આપણે શાંત થઈ જઈ સ્થિર બુદ્ધિ પ્રાપ્ત કરીએ છીએ. - વિનોબા ભાવે આળસ અને અભિમાન આપણી પાસેથી રાજાઓ અને પાર્લામેન્ટો કરતાંય વધુ દંડ વસૂલ કરે છે. - બેન્જામિન ફ્રાન્કલીન પર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy