________________
જ્ઞાન આપણને બધાને નેતા બનાવી શકે નહિ પણ કયા નેતાને અનુસરવું એ નક્કી કરવામાં તે આપણને મદદ કરી શકે.
આપણી પાસે અનંત સમય હોય પણ તે આપણી કીંમતી ક્ષણ જે વહી ગઈ છે તેના બરોબર થઈ શકશે નહીં.
–
પાસ્કલ
જિંદગીની પળેપળનો હિસાબ રાખનાર માનવી કુદરતનો સૌથી વધારે લાડીલો વેપારી છે અને તે જિંદગીમાં કદી ખોટ ખાતો નથી.
આદર્શ વગરનો માણસ સુકાન વગરના વહાણ જેવો છે.
માણસને ખુદા ન કહો, માણસ ખુદા નથી પણ ખુદાના નૂરથી માણસ જુદો નથી.
Jain Education International
- સ્વેટ માર્ડન
આંકડાં - આંકડાં વડે હું ગમે તે વસ્તુ સાબિત કરી શકું - માત્ર સત્ય | સિવાય.
- જ્યોર્જ કેનિંગ
ЧС
અનીતિના માર્ગે મેળવેલી વિદ્યા કે ધન પ્રશંસાને પાત્ર નથી.
જરૂરિયાતો વધારતો જતો માણસ વધુ ગરીબ બનતો જાય છે કારણ કે પોતાની પાસે છે એના કરતાં જે નથી એની એ વધારે ચિંતા કરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org