________________
આત્મજ્ઞાનના દર્પણ વિના આત્માનો શણગાર ન થાય.
- ફાધર વાલેસ
જે ભલો છે તે મુક્ત છે, પછી ભલે તે ગુલામ હોય, જે બૂરો છે એ ગુલામ છે, પછી ભલે તે રામ હોય.
- ઓગસ્ટાઈના
તોફાની ઘોડો આંખે અંધારી બાંધી ન હોય તો સીધો ચાલતો નથી. તેમ વિવેક વૈરાગ્યરૂપી અંધારી સંસારી જીવના મન ઉપર બંધાતી નથી ત્યાં સુધી કુમાર્ગે જતાં તેનાં મનને પણ અટકાવી શકતું નથી.
- રામકૃષ્ણ પરમહંસ
(ઈતિહાસ પુનરાવર્તન પામ્યા જ કરે છે કારણ કે માણસ પોતાની ભૂલોનું પુનરાવર્તન કર્યા જ કરે છે.
- ફેંક મોરાલ
સાચું કાર્ય કદી નકામું નથી થતું. સાચું વચન અંતે કદી અપ્રિય નથી
થતું
- ગાંધીજી
અન્યાયની સામે કંઈ જ ન બોલવું એ નામર્દાઈની નિશાની છે.
- ગાંધીજી
સમાજે જ માણસને ખાતર ઉદાર દિલના બનવું જોઈએ.
- રવીન્દ્રનાથ ટાગોર
૫૮ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org