________________
દરેક માણસ પોતાના કાર્ય અને પરિશ્રમથી મહાન થઈ શકે છે. વસ્તુને પામવું ટકવું અને આગળ વધવું બધું પુરુષાર્થથી જ થાય છે.
જેટલું કરી શકો તેટલું જ કહો, દરેક પોતાના ભવિષ્યનો વિધાતા છે. વિવેક વિનાના વિચારની કીમત નથી, જીવનમાં માસ્ટર કી હોય તો એ ધર્મ છે.
પથારી હોય તેટલી જ સોડ તાણવીબોલવું એટલું કરવું અને સાદાઈથી રહેવું જોઈએ. સદ્વર્તન અને માયાળુ સ્વભાવ માનવની મહાનતાનો માપદંડ છે.
(તકને સમૃદ્ધિ મળ્યા હોય તેમની જવાબદારી શક્તિશાળી થવાની છે. )
સદ્વર્તન અને માયાળુ સ્વભાવ એ જ માનવની મહાનતાનો માપદંડ છે.
તપથી સવિ સુખ સાંપડે, તપથી પામે જ્ઞાન,
તપથી કેવળ ઉપજે, તપ મોટું વરદાન, જીવનમાં શક્તિશાળી સાચા અને સારા મનથી જીવનને સામર્થ્ય અને શક્તિશાળી બનાવી દે છે.
સાહસથી માણસમાં ધગશ, તમન્ના, કરકસર, હોશિયારી, સાવચેતી બધું જ કેળવાય છે. જેને વિપત્તિ માપી લીધી છે તેને વિપત્તિનમાવી | શકતી નથી.
| હિંમત - દઢ મનોબળ દીર્ઘદ્રષ્ટિ ને કાર્યનિષ્ઠા પ્રગતિ માટેના ગુણો છે. સમાજને બળવાન બનાવવાની ફરજ, કર્તવ્ય દરેક શ્રીમંત ભાગ્યશાળીની છે.
(૧૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org