________________
સમય અને સંજોગ સામે લાચાર ન બનો. બલકે, એ બંનેને તમે લાચાર બનાવો.
- તુફાતા
એમ ધારી લો કે આજથી ૧૦૦ વર્ષ પછી યુરોપિયનો સાથે પ્રેમનો સતત પરિચય થાય. એ કારણે પ્રજાનું સામાન્ય જ્ઞાન તથા રાજકીય જાણકારી, કળા, વિજ્ઞાન વગેરેના અભ્યાસનો લાભ થાય. એને લીધે ભારતની ઉન્નતિ થાય તો સરકારના અન્યાયી અને દમનકારી, પગલાંઓને કારણે સમાજમાં તેની જે અવનતિ થઈ છે, તેની સામે થવા તથા તેની સામે ઝઝૂમવા માટેની પ્રેરણાશક્તિપ્રજામાં શું જાગૃત નહિ થાય? .
- રાજ રામ મોહનરાયા
જે લોકૉપોતાના મનથી દરેક વાત નક્કી કરી શકે છે, એ પોતાની મનમાની દુનિયા પણ સર્જી શકે છે.
- કુલર
દુઃખ વેઠવાનું નથી, સમજણપૂર્વક તેને ભોગવવાનું છે, વેઠવામાં દુઃખ છે, ભોગવવામાં મજા છે.
- રવિશંકર મહારાજ
બુદ્ધિગમ્ય હોય એટલું જ માનવું અને આચરવું. વિજ્ઞાનપ્રણીત સમાજ રચના જ જોઈએ. અહિંસા એ એક પ્રકારની નબળાઈ છે. અહિંસામાં મને બહુવિશ્વાસ નથી. એકલા ધર્મપર આધારિત રાજ્ય સંભવે નહિ. રાજકારણમાં ધર્મકારણ ઘુસવું ન જોઈએ.
વરકર
૩૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org