________________
મારા સગુણો કાંઈ મારી સાથે બીમાર પડતાં નથી, તેમજ તેઓ કબરમાં પણ દટાશે નહીં.
- એમર્સના
પાપ પરિપક્વ નથી થતાં ત્યાં સુધી મીઠાં લાગે છે, પણ પાકવા માંડે છે ત્યારે બહું દુઃખ દે છે.
- ગૌતમ બુદ્ધ
માછલી વિનાની નદી - ક્યારેક. કોઈક એક વ્યક્તિ નથી હોતી ત્યારે આખી દુનિયા ખાલીખમ લાગે છે.
- લેમરટાઈન
આજનો પુરૂષાર્થ આવતીકાલનું ભાગ્ય છે.
, - પાલશિરર
ગરીબોના હૃદયની ધડકન કરતાંય રૂપિયાની ધડકન વધુ સંભળાતી હોય એવા લોભીઓનો આજના કાળે ભારે સમુદાય છે.
(બીજાના દોષોની ટીકા કરતી વખતે તારા પોતાનામાં એ દોષો છે કે નહિ એ વિચારી લેજે. બીજાના દોષો કે અપૂર્ણતાઓને આપણામાં રહેલા દોષો શોધી કાઢવા માટે અરીસારૂપ બનાવવા તે પોતાની જાતનું જ્ઞાન મેળવવાનો સારામાં સારો ઉપાય છે.
- હોજા
( સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
- રામકૃષ્ણ પરમહંસ
૩૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org