________________
તમારી વાત સાચી હોય ત્યાં સુધી તો બહુ વાંધો નથી પણ મારી જ વાત સાચી છે” આવો આગ્રહ જ્યારે ઉભો થાય છે ત્યારે પ્રાયઃ કરીને સંઘર્ષો પણ પેદા થયા વિના રહેતા નથી.
ગુંડા પ્રત્યે તિરસ્કાર હોય તો એને પ્રેમથી ઘરમાં જો ન જ બોલાવાય તો પછી પાપ પ્રત્યે તિરસ્કાર હોય તો એને ટેસથી શી રીતે આચરાય?
ધન મેળવવા માટે મનને બદલવું જ પડે એવો કોઈ કાયદો નથી પણ ધર્મ સાથે દોસ્તી જમાવવા માટે મનને બદલ્યા વિના ચાલે તેવું જ નથી.
મુસીબત વિનાનો પુરૂષાર્થએ સુગંધવિનાના પુષ્પ અને જળ વિનાના મેઘને પેઠે નિરર્થક છે.
- બર્નાડ શો
બીજાએ દોરી આપેલી આકર્ષક અને સુખદાયક યોજનાથી માનવી | સુખી થતો નથી, પરંતુ માત્ર પોતાની જાત ઉપર જ આધાર રાખીને
સુખ તરફ દોરતાં કાર્યો કરનાર જ પોતાનું સુખ પોતાને હાથે સ | છે. આવો માનવી ચારિત્ર્યશીલ અને જ્ઞાની હોય છે.
- પ્લેટો.
સહાયક વિનાના રાજાને ધ્યેયમાં સફળતા મળતી નથી અને એક પૈડાથી રથ ક્યારેય ચાલી શકતો નથી.
- ચાણક્ય
આત્મવિશ્વાસ વીરતાનો સાર છે.
એમર્સના
( ૪૧ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org