________________
લાખો આવ્યાં લાખો ગયા, લાખો આવી જાશે રે, કરો તમે કંઈ કામ એવું, કામ સદા રહી જાશે રે.
અશુભ વિના પણ શુભનું અસ્તિત્ત્વ શક્ય છે, પણ શુભ વગરનું અસ્તિત્ત્વ શક્ય નથી.
ભલે વનમાં ઉમંગો લૂંટો, હરો, ખુશીથી હૃદયની ઉર્મિ, પરંતુ લૂંટી નયનના અશ્રુ, રૂદનને મા ઉજાડશો મા....
ધ્યેય સારૂં હોય તો પરિણામ સારૂં આવે જ, ભલા બનો, ભલું કરો, સહનશીલ બનો, જીવનનો સૌથી ઉત્તમ આત્મસંતોષ છે.
પહેલું સુખ તે જાતે નર્યા. કોઈપણ ઉમદા કાર્ય જોખમો સિવાય કરી શકાતું નથી.
આપણાં મૃત્યુનો આરંભ આપણે જન્મીએ ત્યારથી થઈ જાય છે, અને અંતનો આધાર એ આરંભ પર રહે છે.
તમારે કામ બહુ સારી રીતે કરાવવું હોય તો બહુ કામવાળા માણસને પસંદ કરો, નવરા માણસને વખત જ નથી.
હૃદયમાં રમે છે એવી આશા, ફરીથી એવી બહાર આવે, તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
જે સાચું છે તેને માટે માનવ જીવનને ખેવના હોત, તો તે એને ક્યારનું સાંપડી ગયું હોત.
Jain Education International
૧૨
For Personal & Private Use Only
www.jainelibrary.org