Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२
तत्वार्थ सूत्रे
यथा - वस्त्रादौ रागश्लेष हेतु स्तथा-क्रोधमानमायालोमलक्षणः कषाया कषाय इवात्मनः कर्मश्लेषहेतुर्भवति, तेन - कषायेण सह वर्तते इति सकषायः तस्य सकषायात्मनो मिध्यादृष्टादेः कायादि योगवशादानीतस्य स्थित्यनुभागबन्धकारक साम्परायिकस्य कर्मण आस्रवो भवकारणं भवति । तत्र - सम्परायस्तावत्सम्यकू, उत्कृष्टः, अयो गतिः- पर्यटनं प्राणिनो यत्र भवति, स सम्परायः, संसार उच्यते, संसारपर्यटनकारकं कर्म साम्परायिकम्, तस्य साम्परायिकस्य कर्मणो हेतुः खलु सकपायस्यात्मनो मिथ्यादृष्टे कायादियोगरूप आस्रवो भवति ॥ ३ ॥
तत्वार्थनियुक्ति:1:- अथ- - कायिक- वाचिक-मानसयोगादिलक्षण आस्रवः किं आदि में राग के कारण होते हैं, उसी प्रकार क्रोध मान माया और लोभ रूप कषाय आत्मा के लिए कर्म बन्ध के कारण होते हैं । ऐसे कषाय से युक्त जीव को सकषाय कहते हैं । सकषाय मिथ्यादृष्टि आदि जीव को कायओग आदि के द्वारा जिन कर्मों का आस्रव होता है, उनमें स्थिति बन्ध और अनुभोग बन्ध भी पडता है । अतएव वह बन्ध साम्परायिक बन्ध कहलाता है । 'साम्पराय' शब्द का अर्थ इस प्रकार है-सम् अर्थात् सम्यकू, पर अर्थात् उत्कृष्ट, अथ अर्थात् गति या पर्यटन, तात्पर्य यह है कि प्राणियों का जहां परिभ्रमण होता है, उस संसार को साम्पराय कहते हैं और संसार - परिभ्रमण के कारण'कर्म को साम्परायिक कहते हैं। साम्परायिक कर्म के कारण कषायभूत वान जीव का योग है । सारांश यह है कि सकषाय जीव के योग से जो कर्मबंध होता है, वह साम्परायिक बन्ध कहलाता है और उसमें स्थिति एवं अनुभाग भी पडते हैं ॥३॥ तत्वार्थनियुक्ति- कायिक, वाचिक और मानसिक योग रूप आस्रव क्या આત્માને માટે ક્રમ અન્યના કારણ હાય છે. આવા કષાયથી યુકત જીવને સકષાય કહે છે. સકષાય મિથ્યાષ્ઠિ આદિ જીવને કાયયોગ આદિ દ્વારા જે કર્મીના આસ્રવ થાય છે તેમાં સ્થિતિખન્ય અને અનુભાગમન્ય પણ પડે છે. આથી તે અન્ય સામ્પરાયિકન્ધ કહેવાય છે. ‘સમ્પરાય' શબ્દના અર્થ આ પ્રમાણે થાય છે–સમ્ અર્થાત્ સમ્યક્ પર અર્થાત્ ઉત્કૃષ્ટ, અય અર્થાત્ ગતિ અથવા પર્યટન, તાત્પર્ય એ છે કે પ્રાણિઓનું જ્યાં પરિભ્રમણ થાય છે તે સંસારને સમ્પરાય કહે છે અને સંસાર પરિભ્રમણના કારણભૂત કર્મોને સામ્પરાયિક કહે છે સામ્પરાયિક કમ નું કારણુ કષાયવાન જીવનેયોગ છે. સારાંશ એ છે કે સકષાય જીવના યોગથી જે કમ બંધાય છે તે સામ્પરાયિક અન્ય કહેવાય છે અને તેમાં સ્થિતિ તેમજ અનુભાગ પણ પડે છે. શા
તત્વાથ નિયુક્તિ-કાયિક, વાચિક અને માનસિકયોગ રૂપ આસ્રવ શું બધાં
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
-सं