Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થઈને કર્મબન્ધના અધિકરણ થાય છે ઉત્તરગુણ રૂપ નિર્વત્તાધિકરણને ઉત્તર ગુણનિર્વત્તાધિકરણ કહેવામાં આવેલ છે. ઔદારિક શરીર વર્ગણાના દ્રવ્યોથી બનેલું દારિક શરીર સંસ્થાન પ્રથમ સમયથી લઈને આત્માનું મૂળગુણનિર્વત્તાધિકારણ છે કારણ કે તે કર્મબન્ધનું કારણ છે. ઔદ્યારિક શરીરના અંગોપાંગ–માજન, કર્ણવેધ અવયવોનું સંસ્થાન આદિ-અસ્મિાને ઉત્તરગુણનિર્વત્તાધિકરણ છે કારણ કે તે કર્મબંધના કારણ છે એવી જ રીતે વૈકિયશરીરનું વૈક્રિયવર્ગણાના પુદ્ગલથી બનેલું સંસ્થાન પ્રથમ સમયથી લઈને મૂળગુણનિર્વનાધિકરણ છે અને વિકિય શરીરના આગેપાંગ, વાળ, દાંત નખ વગેરે ઉત્તરગુણનિર્વત્તનાધિકરણ છે. આહારક શરીરને યોગ્ય વર્ગણાનાપુદ્ગલેથી બનેલું સંસ્થાન મૂળગુણનિર્વત્તાધિકરણ છે અને તેના અંગોપાંગ આદિ ઉત્તર ગુણનિર્વ નાધિકરણ છે. એવી જ રીતે કર્મોના સમૂહ રૂપ કામણ શરીરને યોગ્ય દ્રવ્યો દ્વારા રચિત સંરથાન મૂળગુણનિર્વત્તાધિકરણ છે. આનું ઉત્તરગુણનિર્વત્તાધિકરણ હોતું નથી. ઉષ્ણતા લક્ષણવાળા અને ખાધેલા-પીધેલા આહારને પચાવાની શકિતવાળા તૈસ શરીરનું તથા નિગ્રહ અને અનુગ્રહ કરવા માટે સમર્થ લબ્ધિજનિત તેજસ શરીરનું પિતાને અનુરૂપ પુદ્ગલ દ્વારા નિર્મિત આકાર મૂળગુણનિર્વત્તના છે. આ શરીરની પણ ઉત્તરગુણનિર્વત્તને હેતી નથી એવી જ રીતે વચન, મન અને પ્રાણપાન, મૂળગુણનિર્વત્તાધિકરણ છે. વચન અને મનને યોગ્ય. દ્વારા રચિત વચન અને મનને સંસ્થાન મૂળગુણનિધિનાકરણ છે. એવી જ રીતે પ્રાણાપાનવર્ગણ દ્વારા રચિતઉચ્છવાસ અને નિવાસના સંસ્થાન મૂળગુણનિર્વત્તના ધિકરણ છે આ ચારેની પણ ઉત્તરગુણ નિર્વત્તના હેતી નથી કાક, પુસ્ત, ચિત્રકામ આદિ ઉત્તરગુણનિર્વત્તાધિકરણ છે. લાકડી અથવા પાષાણની પુતળી કુટ્રિમ પુરૂષ આદિની કૃતિ છે આથી તેને ઉત્તરગુણનિર્વત્તાધિકરણ કહે છે. એવી જ રીતે પ્રસિદ્ધ પુરૂષ આદિની આકૃતિનું સર્જન કરવાથી પુસ્તકમાં અને ચિત્રકર્મ બને છે. સૂતર અને વસ્ત્ર આદિને ગુંથીને ઢીંગલી આદિ બનાવવી પુસ્તકમાં કહેવાય છે. ચિત્રકર્મ પ્રસિદ્ધ જ છે. આદિ શખથી લખાણ પત્રચ્છઘ, જળકમ અને ભૂમિકને ગ્રહણ કરવાના છે. કિરપાણે આદિ શસ અનેક પ્રકારના–આકારના હોય છે. વધસ્થાનવ મૂળગુણનિર્વત્તનાધિકરણ છે અને તીણતા તથા ઉજજવળતા આદિ ઉત્તરગુણનિર્વત્તાધિકરણ છે.
| નિક્ષેપાધિકરણના ચાર ભેદ છે-દુપ્રત્યુપેક્ષિત નિક્ષેપણાધિકરણ, દુપ્રભાજિંત નિક્ષેપણાધિકરણ, સહસાનિક્ષેપણાધિકરણ અને અનાગનિક્ષેપણાધિકરણ. (૧) સારી પેઠે આંખોથી જોયા વગર જમીન ઉપર મળ-મૂત્ર આદિને ઢાળવા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨