Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઇન્દ્રિયાના નિગ્રહ કરવા (૧૫) મન, વચન અને કાયાને વશમાં રાખવા (૧૮) ભાડોપકરણ આદિને યતનાપૂર્ણાંક ઉપાડવા અને જતનાપૂર્વક જ રાખવા (૧૯) સાય તથા કુશ-દના અગ્રભાગ જેટલી કાઈ પણ વસ્તુને યતના પૂર્વક રાખવી અને યતનાથી જ ઉપાડવી (૨૦) આ વીસ, તથા પાંચ સમિતિ (૫) ત્રણ ગુપ્તિ (૮) ક્ષુધા આદિ ખાવીસ પરીષહેાને સહન કરવા (૩૦) દેશ પ્રકારના શ્રમધર્મ (૪૦) ખાર પ્રકારની ભાવના (પર) અને સામાયિક વગેરે પાંચ ચારિત્ર (૫૭) આવી રીતે સત્તાવન, આ બધાં મીને ભાવ સંવરના સિત્યાત્તર (૭૭) ભેદ થાય છે. ૧
સંવર કે કારણરૂપ સમિતિ ગુપ્તિ આદિ કા નિરૂપણ
તક્ષ્ણ ફેળો સમિ' ઇત્યાદિ
સૂત્રા —સમિતિ, ગુપ્તિ, ધમ, અનુપ્રેક્ષા અને પરિષહેય સવના કારણું છે રા
તત્ત્વાથ દીપિકા-પૂર્વ સૂત્રમાં શુભાશુભ આગમનના માગ રૂપ આસ્રવના નિરાધ રવરૂપવાળા સાંવરનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે સ'વરના કારણ સમિતિ ગુપ્તિ આદિનું પ્રતિપાદન કરીએ છીએ
સમિતિ, ગુપ્ત, ધમ, અનુપ્રેક્ષા, પરિષહુજ્ય, ચારિત્ર અને તપ સવરના કારણ છે. સભ્યક્ પ્રકારથી અર્થાત્ પ્રાણિઓને પીડા ન ઉપજે એ પ્રકારે પ્રવૃત્તિ કરવી સમિતિ છે. સમિતિના પાંચ પ્રકાર છે-(૧) ધૈર્યાં (૨) ભાષા (૩) એષણા (૪) આદાનનિક્ષેપણ્ અને (૫) પરિષ્ઠાપના આત્માને સંસારના કારણેાથી ગેાપવા-બચાવવા ગુપ્તિ છે એના ત્રણ ભેદ છે-મનેગુપ્તિ, વચન ગુપ્તિ અને કાયગુપ્તિ જે સ'સાર–સમુદ્રની પાર જઇને દેવન્દ્રો, નરેન્દ્રો તથા ચન્દ્ર-સૂર્ય દ્વારા વન્દનીય પઃ પર આત્માને ધારણ કરે તે ધમ છે-વારવાર શરીર અાદિના સ્વભાવનું ચિન્તન કરવુ. અનુપ્રેક્ષા છે શ્રુષા, તૃષા આદિની વેદના ઉત્પન્ન થવાથી પૂવકૃત કર્મોની નિરા માટે તેમને સમભાવથી સહન
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૩૮