Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવ્યુ હવે એ ખતાવીએ છીએ કે ચાર પ્રકારના આત્ત ધ્યાનકાને કાને થાય છે ?
ચારે પ્રકારના આત્ત'ધ્યાન અવિતા, દેશવિરત અને પ્રમત્ત સયતને થાય છે, આ રીતે પ્રથમ ગુરુસ્થાનથી ચાથા ગુરુસ્થાનક સુધીના પ્રધા અવિરત શબ્દથી કહેવામાં આવનારા જીવ'ને પચમગુણુસ્થાનવી સયતા સયતાને અર્થાત્ દેશસયતાને તથા છલૂંટા ગુણસ્થાનમાં રહેલા પ્રમત્તસ યતાને આત્તધ્યાન થાય છે. અપ્રમત્તસયત આદી જે છટ્ઠા ગુણસ્થાનથી ઉપર હોય છે, તેમનામાં આત્ત ધ્યાન જોવામાં આવતું નથી.
જે જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ નહાય પરન્તુ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશસયમ પણ પ્રાપ્ત ન હોય તે અવિરત સમ્યદ્રષ્ટિ કડેવાય છે. અહી નફ્ના અન્ય અથમાં પ્રયાગ કરવામાં આવ્યે છે. વળી કહયુ પણ છે.
જે કષાય જીવના અલ્પ પ્રત્યાખ્યાનને પણ રાકે છે. તેમને અપ્રત્યાખ્યાન કષાય કહે છે. આ રીતે અહી નક્ અલ્પ અથમાં સમજાવે! જોઇએ, । ૧૨ અથવા જે પ્રત્યાખ્યાન ન હાય કિન્તુ તેના જેવુ' જ હાય, તે અપ્રત્યાખ્યાન કહેવાય છે. જેવી રીતે અબ્રાહ્મણ કહેવાથી બ્રાહ્મણના જેવા કાઇ અન્ય પુરૂષ ના જ એપ થાય છે !! ર્ !
-
સમ્યગ્દર્શન ત્રણ પ્રકારનું છે (૧) ઔપશ્ચમિક (૨) ક્ષાયે પશમિક અને (૩) ક્ષ યિક આમાંથી એક પણ સમ્યગ્દર્શન જેનામાં જોવામાં આવે તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
સયતાસ'તયને દેશિવરત કહે છે, તે એક દેશથી અર્થાત્ આંશિક પણે હિંસા આદિ પાપાથી નિવૃત્ત થાય છે, આથી તેને સંયત કહે છે અને તે સૂક્ષ્મ સાવદ્યથી વિરત ન હોવાના કારણે અસયત પણ કહેવાય છે. આવી રીતે તે સ યતાસયત છે. સ યતામ થત જીવ અવિરત સમ્યમ્બૂદ્ધિના સ્થાનથી અસંખ્યાત અધિક વિશુદ્ધસ્થાનાને પ્રાપ્ત થાય છે. અપ્રત્યાખ્યાન કષાયના ક્ષયાપશમ થઇ જવાથી પણ પ્રત્યાખ્યાનાવરણુ કષાયને ઉદય થવાના કારણે તેમાં સકલ પ્રત્યાખ્યાન થતું નથી. આ કારણે તેને દેશિવરત કહે છે. કહ્યુ પણ છે
અવિરત સમ્યગ્દષ્ટિના સ્થાનથી અનેક (અસ`ખ્યાત) વિશુદ્ધસ્થાને પર પૂર્વકત વિધિથી તે અરે હણ કરે છે.
પ્રત્યાખ્યાનાવરણુ કષાયના જયારે ઉપશમ અથવા ક્ષય કરે છે. ત્યારે તેની દેશિવરતિમાં અલ્પ બુદ્ધિ હૈાય છે. ૫ ર્ ॥
જ્યારે તે અગાઉની જેમ અસખ્યાત વિશુદ્ધિસ્થાના પર આરહણુ કરે છે. ત્યારે તેના પણ ક્ષયે/પશમ થઈ જાય છે ॥ ૩ ॥
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૯૦