Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અભિનિવેશ ધારણ ન ક૨ સમ્યગ્દર્શન સમજવું જોઈએસમ્યગ્દર્શન નિસર્ગથી અથવા ગુરૂના અભિગમથી ઉદ્ભવે છે.
એવી જ રીતે જીવ દિ પદાર્થ જે-જે સ્વરૂપમાં રહેલા છે તે જ રૂપે, સંશય વિપર્યય એને અનuવસાય. આ ત્રણ દોષોથી રહિત તેમને સમ્યકુ પ્રકારથી સમજવા જાણવા એ સમ્યકજ્ઞાન છે.
ભવભ્રમણના કારણભૂત કર્મોને નાશ કરવા માટે ઉઘત શ્રદ્ધાવાન્ સંસાર કાન્તારથી ભયભીત ભવ્યજીવ પ્રાણાતિપાત આદિ પાંચ આનું નિવારણ કરવ ના કારણભૂત પાંચ સંવરેનું આચરણ કરે છે તે સમ્યફયારિત્ર છે.
આ સમ્યક્દન જ્ઞાન ચારિત્ર અને તપ, કુંભારના દંડચક અને ચીવર વગેરેના ન્યાયથી મળીને મોક્ષરૂપી ફળ પ્રાપ્ત કરે છે, પૃથક પૃથફ મેક્ષના સાધન હોતા નથી . ૩૭
તત્વાર્થનિર્યુકિત-તપવિશેષના અનુષ્ઠાન આદિથી સકળ કર્મક્ષય રૂપ મેક્ષનું પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ ચેન ચતુષ્ટય મેક્ષના કારણ છે
સમ્યક્દર્શન સમ્યકજ્ઞાન સમ્મચારિત્ર (સમ્યફ) તપ મેક્ષના માર્ગ છે. “સમ્યફ' પદ દ્વન્દ સમાસની આદિમાં વપરાયેલ હોવાથી પ્રત્યેક પદની સાથે જોડાય છે આથી સમ્યક્દર્શન સમ્યકજ્ઞાન સમ્યક ચારિત્ર અને સમ્યકૃતપ એ ચારેય મોક્ષના સાધન છે. અનાદિ સિદ્ધ જીવાદિ તત્વ જે રૂપે છે, તેજ રૂપમાં તીર્થકર દ્વારા કથિત તે જીવાદિ તત્વો પર વિપરીતાભિનિવેશથી રહિત સમ્યક શ્રદ્ધાન કરવી સમ્ય દશન કહેવાય છે. એવી જ રીતે જીવાદિ પદાર્થ જે રૂપમાં છે તેજ રૂપમાં સંશય વિપર્યય અને અનધ્યવસાયથી રહિત તેમને જાણવા સમ્યજ્ઞાન છે કહ્યું પણ છે.
જિનેન્દ્ર ભગવાન દ્વારા કથિત ત પર રૂચિ હોવી સમ્યકુશ્રદ્ધા કહેવાય છે. આ શ્રદ્ધા જ્યાં તે નિસર્ગથી થાય છે અથવા ગુરૂના ઉપદેશથી થાય છે ?
વારતવિક તનું વિસ્તારથી અથવા સંક્ષેપથી જે જ્ઞાન થાય છે, તેને મનીષી જન સમ્યકજ્ઞાન કહે છે કે ૨ |
ભવભ્રમણના કારણે જ્ઞાનાવરણીય આદિ કર્મોનો સમૂળગો ક્ષય કરવા માટે ઉદ્યત શ્રદ્ધાવાનું અને ભવ અટવીથી ભયભીત ભવ્ય પ્રાણી હિંસા અસત્ય ચારી મંથન અને પરિગ્રહરૂપ પાંચ આસ્રવે નું નિવારણ કરનાર પાંચ સંવરોનું જે સમીચીન આચરણ કરે છે તે સમ્યકૂચારિત્ર કહેવાય છે. કહ્યું પણ છે
સાવગને સર્વથા ત્યાગ કરો ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર અહિંસા, આદિ વ્રતના ભેદથી પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે કે ૧ !
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
२१७