Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હાત તા એના મનના પર્યાંય આવા ઘડાનુરૂપ ન હાત, વગેરે આ મનઃવજ્ઞાન અઢી દ્વીપ (મનષ્યલેાક) માં સ્થિત સજ્ઞી જીવના મનેદ્રબ્યાને જાણે છે. જે જ્ઞાન વડે સમસ્ત જ્ઞેય પદાર્થ જાણી શકાય છે. તે કેવળજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન વિશિષ્ટતર તપશ્ચર્યાં તેમજ ધ્યાન આદિ સાધનાથી જ્ઞાનાવરણુ ક્રમના પૂર્ણ રૂપથી ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. આ સમસ્ત દ્રવ્ય અને સમસ્ત પાંચાને જાણે છે.
કૈઘળ શબ્દને અર્થે અસહાય પણ થાય છે. આ અર્થ અનુસાર જે જ્ઞાન અસહાય છે અર્થાત્ મતિજ્ઞાન આદિ કોઇ પણ જ્ઞાનની અપેક્ષા રાખતું નથી એકલુ' જ હાય છે અને જ્ઞાનાવરણુ કમ ના ક્ષયથી ઉત્પન્ન થાય છે તે કેવળ જ્ઞાન છે.
આમાંથી મતિજ્ઞાનના ચાર ભેદ છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા શ્રુતજ્ઞાનના *ગપ્રવિષ્ટ અનંગપ્રવિષ્ટ (અગમાહ્ય) આદિ અવાન્તર ભેદ છે. અવધિજ્ઞાનના ભવપ્રત્યય આદિ લે છે અને મનઃવજ્ઞાનના ઋજુમતિ આદિ ભેદ છે જેનુ કથન હવે પછીથી કરવામાં આવશે. કેવળજ્ઞાનના ભેદ હૈાતા નથી સ્થાનોંગસૂત્રના પાંચમાં સ્થાનકના ત્રીજા ઉદ્દેશનમાં કહ્યું છે જ્ઞાન પાંચ પ્રકારના કડેલાં છે-(૧) આભિર્નિએધિકજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃપય વજ્ઞાન અને (પ) કેવળજ્ઞાન.
એજ પ્રમાણે ભગવતીસૂત્રમાં શતક ૮, ઉદ્દેશક ૨, સૂત્ર ૧૩૮માં, મનુ ચૈાગદ્વાર સૂત્રમાં તથા નન્દીસૂત્રમાં પણ કહેવામાં આવ્યું છે ! ૪૧ ॥
મતિશ્રુતજ્ઞાન કે પરોક્ષત્વ કા નિરૂપણ
‘તત્વ મનુચનાળે લે' ઇત્યાદિ સૂત્રા—તજ્ઞાન અને શ્રતજ્ઞાન પરાક્ષ છે. ૫ ૪૨ ૫ તત્ત્વાર્થદીપિકા-પૂર્વ સૂત્રમાં સભ્યજ્ઞાન પાંચ પ્રકારના પ્રતિપાદન કરવામાં આવ્યા—મતિશ્રુત અવધિમનઃપવ અને કેવળજ્ઞાન આ પાંચમાંથી પ્રારંભના
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
२७७