Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાનકે પ્રત્યક્ષત્વ કા નિરૂપણ
રોફિમળવઝાવ' ઈત્ય દિ સૂત્રાથ–અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે જે ૪૩ છે
તત્વાર્થદીપિકા–પહેલાં મેક્ષના સાધક સમ્યફજ્ઞાનના મતિ, શ્રત, અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાનના ભેદથી પાંચ ભેદ પ્રતિપાદન કરવામાં આવ્યા. તેમાંથી મતિ અને કૃતજ્ઞાન પરોક્ષ છે એ પહેલા કહેવાઈ ગયું હવે અંતિપ્ર ત્રણ અર્થાત્ અવધિજ્ઞાન મન:પર્યજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, એવું નિરૂપણ કરીએ છીએ
અવધિજ્ઞાન, મનઃપર્યજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. અક્ષ અર્થાત આત્માને, જ્ઞાનાવરણને ક્ષપશમ અથવા ક્ષય થવાથી પ્રતિનિયત સમ્યકજ્ઞાન થાય છે તે સમ્યકજ્ઞાન કહેવાય છે. અથવા કર્મના ક્ષયોપશમ અથવા ક્ષયથી ઈન્દ્રિય અને મનની સહાયતા વગર માત્ર આત્માથી જ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે તે નિશ્ચયનયથી ત્રણ પ્રકારનું છે અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણેયમાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ક્ષયશયથી થાય છે. અને કેવળજ્ઞાન ક્ષયથી થાય છે.
જે કે અવધિદર્શન, કેવળદર્શન અને વિર્ભાગજ્ઞાન પણ કેવળ આત્માશ્રિત છે. આથી તેમનામાં પણ પ્રત્યક્ષતાને પ્રસંગ હોય છે. પરંતુ અહી સમ્યક જ્ઞાનનું પ્રકરણ હોવાથી તેમનું નિરાકરણ થઈ જાય છે. તે સમ્યકજ્ઞાન નથી અવધિદર્શન અને કેવળર્દેશન જ્ઞાનરૂપ ન હોવાના કારણે પ્રત્યક્ષ કહેવાતા નથી. વિલંગજ્ઞાન જે કે જ્ઞાનરૂપ છે પરંતુ સમ્યફ નહિ, મિથ્યાજ્ઞાન છે એ કારણે તેની પણ પ્રત્યક્ષ સમ્યકજ્ઞાનમાં ગણના કરી શકાય નહિ. આના સિવાય જે ઉપગ વિશેષને ગ્રાહક હોય છે. તેમાંજ સમ્યક, અસભ્યને વ્યવહાર થઈ શકે છે. દર્શને પગ માત્ર સામાન્ય ગ્રાહક છે. આથી તેમાં સમ્યક્ર અસભ્યને વ્યવહારજ હેતે નથી.
અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જે કે સમ્યકજ્ઞાન છે. પરંતુ આત્માથી પર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨