Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપશમ થાય ત્યારે અવિધજ્ઞાનના ક્ષયે પશમ થાય છે. ક્ષયાપશમનિમિત્તક અવ ષિજ્ઞાન છ પ્રકારતું છે (૧) મનુગામિક (૨) અનાનુગામિક (૩) વમાન (૪) હીયમાન (૫) પ્રતિપાતી અને (૬) અપ્રતિપાતિ. ૫ ૪૮ ૫
અવધિજ્ઞાન કા નિરૂપણ
તત્ત્વાથ નિયુક્તિ-પહેલા સમ્યજ્ઞાન વિશેષ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની વિસ્તારપૂર્વક પ્રરૂપણા કરવામાં આવી હવે ક્રમપ્રાપ્ત અવધિજ્ઞાનનાં એ ભેદાની પ્રરૂપણા કરીએ છીએ પૂર્વોક્ત સ્વરૂપવાળુ' અવધિજ્ઞાન એ પ્રકારનુ છે ભવ પ્રત્યય અને ક્ષયે પશમપ્રત્યય, જેના બે ભેદ હાવાનું કારણ એ છે કે ભવરૂપ નિમિત્તથી અને ક્ષચેાપશમ રૂપનિમિત્તથી ઉત્પન્ન થાય છે. આયુષ્યકમ ના ઉદયથી થનારા આત્માના પર્યાય જીવ કહેવાય છે. આ ભવ જેમાં ખાદી કારણ ડાય તે અધિજ્ઞાન ભવ પ્રત્યય કહેવાય છે. જે અવધિજ્ઞાનમાં ક્ષાપશમ જ પ્રધાન કારણ હોય તે ક્ષયાપશમનિમિત્તક અથવા ક્ષચેાપશમપ્રત્યય કહેવાય છે. ક્ષચે પશમનિમિત્તક અવધિજ્ઞાન છ પ્રકારનાં છે,
અવધિજ્ઞાનાવરણ ક્રમના દેશઘાતક સ્પ`કાના ઉદય થાય, ઉદયમાં આવેલા સવઘાતક સ્પર્ધા કાના ક્ષય થાય અને આગળ ઉપર ઉદયમાં આવનારા ૫ કાના ઉપશમ થાય ત્યારે અવિધિજ્ઞાનાવરણ ક્રમના ક્ષય થાય છે.
ક્ષયાપશમનિમિત્તક અવધિજ્ઞાનનાં છ ભેદ છે (૧) આનુગામિક (૨) અનાનુગામિક (૩) વધુ માન (૪) હીયમાન (૫) પ્રતિપાતી અને (૬) અપ્રતિપાતી આ ભેટ્ટામાં જો ભવ પ્રત્યયને મેળવી દેવામાં આવે તે સાત ભેદ કહી શકાય. ભવ પ્રત્યઈક અવધિ જ્ઞાન દેવા અને નારકાને થાય છે. ક્ષચેપશમનિમિત્તક તે સળી મનુષ્યા અને તીય ચ પંચેન્દ્રિયાને થાય છે, કે જેઓએ અવધિજ્ઞાનાવરણ ક્રમના ક્ષયાપશમ કર્યાં હાય. અત્રે એ યાનમાં રાખવું જોઇએ કે ભવપ્રત્યય અધિજ્ઞાન માટે પણુ ક્ષયેાપશમ થવુ અનિવાય છે. કારણકે અવધિજ્ઞાન ક્ષચેપથમિક ભાવામાં પરિણુત છે. આથી ક્ષયાપશમ વગર તેની ઉત્પત્તિ થઈ શકતી નથી, તે પણુ તેને ભવપ્રત્યય કહેવાનુ` કારણ એ છે કે ભવ અર્થાત્ દેવભવ અને નરકભવનું નિમિત્ત પામીને અવધિજ્ઞાનના ક્ષાપશમ અવશ્ય જ થઈ જાય છે. આ રીતે બાહ્ય કારણુની પ્રધાનતાથી એને ભવપ્રત્યય કહેલ છે, સ્થાનાંગસૂત્ર દ્વિતીય સ્થાન પ્રથમ ઉદ્દેશકના ૭૧માં સૂત્રમાં મહ્યું છે દેવ અને નારક આ ગુંને પ્રકારના જીવેને ભવ પ્રત્યેઈક અવધિજ્ઞાન થાય છે” નન્દીસૂત્રમાં પણ કહ્યુ' છે ભવપ્રત્યઈક અવધિજ્ઞાન કાને થાય છે ? દેવાને અને નારકને એમ એને થાય છે. પુનઃ સ્થાનોંગ સૂત્રમાં દ્વિતીય સ્થાનક પ્રથમ ઉદ્દેશકના ૭૧ માં
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૯૧