Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 334
________________ અને વિદ્યાધરા દ્વારા થનારૂ પરકૃત સહણુ કહેવાય છે. આ ક્ષેત્રાના વિભાગ ક્રમ ભૂમિ, અકર્મ ભૂમિ, સમુદ્ર, દ્વીપ, ઉ લેાક અધેલાય અને મધ્યલેાક છે. એમાંથી ઉવ લેાકસિદ્ધ સહુથી ઓછા છે, અધેાલેકસિદ્ધ સંખ્યાતગણા છે અને મધ્યલેાકસિદ્ધ તેથી સખ્યાતગણા છે. સમુદ્રસિદ્ધ સહુથી એછા છે, દ્વીપસિદ્ધ તેથી પણ સખ્યાતગણા અધિક છે. લવણસમુદ્રસિદ્ધ સહુથી એછા છે, કાલેાધિ સમુદ્રસિદ્ધ તેથી સ`ખ્યાતગણા અધિક છે, જમૂદ્રીસિદ્ધ સંખ્યાતગણુા છે, ધાતકીખસિદ્ધિ સખ્યતણા છે, પુષ્કરા સિદ્ધ સંખ્યાતગણા છે. (ર) કાલથી અપમહુત્વ-કાલ ત્રણ પ્રકારના છે-અવસર્પિણી ઉત્સર્પિણી અને મધ્યકાળ. પૂર્વભવની અપેક્ષા ઉત્સર્પિણીકારસિદ્ધ સહુથી એછા છે. અવસર્પિણીકાલસિદ્ધ વિશેષાધિક છે અને મધ્યમકાલસિદ્ધ સંખ્યાતગણા છે. પ્રત્યુત્પન્ન ભવની અપેક્ષા અકાલમાં સિદ્ધ થાય છે આથી અલ્પમડુ નથી (૩) ગતિથી અલ્પમહુવ-પ્રત્યુત્પન્ન નયની અપેક્ષા સિદ્ધિગતિમાં સિદ્ધ હાય છે, આથી આ અપેક્ષાથી કાઇ અલ્પમહુત્વ નથી. પૂર્વભવની અપેક્ષા અધા મનુષ્યગતિથી સિદ્ધ થાય છે આથી આ અપેક્ષા પણ અલ્પમર્હુત્વ નથી. પરમ્પરા પૂર્વભવની અપેક્ષાથી અર્થાત્ ચરમ ભવથી પહેલાના ભવની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તે મનુષ્યગતિથી મનુષ્યગતિમાં આવીને સિદ્ધ થનારા સહુથી એછા છે, નરકગતિથી આવીને સિદ્ધ થનારા સંખ્યાતગણુા અધિક છે, તિય ચગતિથી આવીને સિદ્ધ થનારા તેથી પશુ સંખ્યાતગણુા અધિક છે જ્યારે દેવગતિથી આવીને સિદ્ધ થનારા તેમનાથી પણ સ`ખ્યાતગણા અધિક છે. (૪) લિંગથી અલ્પમર્હુત્વ-લિ'ગદ્વારમાં વેદદ્વાર અન્તર્યંત છે, પ્રત્યુત્પન્ન ભાવની અપેક્ષા વેદને ક્ષય કરીને વેદહીન થયેલા જીવ જ સિદ્ધ થાય છે આથી આ અપેક્ષાથી કોઈ અલ્પમર્હુત્વ નથી. પૂર્વભવની અપેક્ષાથી નપુસકલિંગસિદ્ધ સહુથી માછા છે, સ્ત્રીલિંગસિદ્ધ તેથી સખ્યાતળા અધિક છે અને પુલ્લિંગસિદ્ધ તેથી પણુ સંખ્યાતગણુા અધિક છે, (૫) તીથથી અલ્પમર્હુત્વ-તી કરસિદ્ધ સહુથી એાછા છે, તીર્થંકરના તીથ માં અતી કરસિદ્ધ સખ્યાતગણા અધિક છે અથવા દ્રવ્યલિંગની અપેક્ષા તથ કર તીર્થંસિદ્ધ નપુંસક સહુથી થાડાં છે. તીર્થંકર તીથ સિદ્ધ સ્ત્રિઓ સખ્યાતગણી છે, તીર્થંકર તીથ સિદ્ધ પુરૂષ સખ્યાતગણા છે. (૬) ચારિત્રથી અલ્પમર્હુત્વ-પ્રત્યુત્પન્ન ભાવની અપેક્ષાના ચારિત્રી અચારિત્રી જીવ જ સિદ્ધ થાય છે આથી કેાઈ અલ્પમહ્ત્વ નથી. પૂર્વભવની અપેક્ષાથી, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૩૧૮

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336