Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ડાય છે. ઉત્કૃષ્ટ અન્તર છ માસનુ હાય છે.
(૧૩) અનુસમયદ્વાર-અનુસમય અર્થાત્ વચમાં એક પણ સમયનુ' અન્તર પડયા વગર સતત સિદ્ધ થાય તેા કેટલા સમય સુધી સિદ્ધ થતાં રહે છે? નિરન્તર સિદ્ધ હાય તા લગાતાર એ સમયેા સુધી સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટ લગાતાર આઠ સમયે સુધી સિદ્ધ થતાં રહે છે. આઠ સમય પછી અન્તર અવશ્ય પડે છે.
(૧૪) સખ્યાદ્વાર એક સમયમાં કેટલા જીવ સિદ્ધ થાય છે ? એક સમયમાં જઘન્ય અર્થાત્ ઓછામાં ઓછે એક જીવ સિદ્ધ થાય છે ઉત્કૃષ્ટ અર્થાત્ અધિકમાં અધિક એક સમયમાં એકસે આઠ જીવ સિદ્ધ થાય છે. આ અવસર્પિણીકાળમાં આ ભરત ક્ષેત્રમાં ભગવાન ઋષભદેવ સ્વામીના નિર્વાણુના સમયે ઉત્કૃષ્ટ અવગાહના વાળા એકસે આઠ જીવ એક સાથે (એક જ સમ• યમાં) સિદ્ધ થયા આ એક અભૂતપૂર્વ આશ્ચર્યકારક બનાવ કહેવામાં આવ્યે છે કારણ કે શાસ્ત્રમાં મધ્યમ અવગાહનાવાળા એકસા આઠ જીવાનું જ સિદ્ધ હાવાનુ કહેવામાં આવ્યુ છે. ઉત્તરાયન સૂત્રના ૩૬માં અધ્યયનની ૫૪ મી ગાથામાં કહ્યું છે ઉત્કૃષ્ટ અવગાહન વાળા એકી સાથે એ જીવ સિદ્ધ થાય છે, જઘન્ય અવગાહના વાળા ચાર સિદ્ધ થાય છે અને મધ્યમ અવગાહનાવાળા એકમે આઠ સિદ્ધ થાય છે.
(૧૫) અલ્પમહુવદ્વાર- કાનાથી કાણુ અલ્પ છે. કાનાથી કાણુ વધારે છે. એ રીતે ન્યૂનાધિકતાના વિચાર જ્યાં કરવામાં આવે છે તે અહપમહુવદ્વાર કહેવાય છે. સંક્ષેપથી અલ્પમર્હુત્વ આ પ્રમાણે છે-એક સાથે એ ત્રણ આદિ સિદ્ધ થનારા સહુથી ઓછા છે, એકાકી સિદ્ધ થનારા સંખ્યાતગણા અવિક છે, કહ્યુ પણ છે સખ્યાની અપેક્ષા જઘન્ય એક અને ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય છે. એક સાથે અનેક સિદ્ધ થનારાં ઓછા છે અને એક એક સિદ્ધ થનારા સંખ્યાતગણા છે ! ૧ ૫
હવે વિસ્તારથી ક્ષેત્ર આદિ ચૌદ દ્વારાના આધાર પર અલ્પમર્હુત્વના વિચાર કરવામાં આવે છે જેમાં જન્મ અને સહરણુંનેને વિચાર પણુ સમ્મિલિત છે.
(૧) ક્ષેત્રથી અપબહુ-જન્મથી પંદર કમ ભૂમિમાં સિદ્ધ ડાય છે. હૈમવત ક્ષેત્ર આદિ ત્રીસ અકમ ભૂમિએ છે. સહરણુ કમભૂમિમાં અથવા અકમ ભૂમિએમાં થાય છે. સ ́હરણસિદ્ધ અર્થાત્ જેમને કોઈ દેવ અથવા વિદ્યાધર એક સ્થાનેથી ખીજા સ્થાને ઉપાડી ગયા અને ત્યાંથી જ જેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એવા જી સહુથી એછા છે. જન્મથી સિદ્ધ થનારા તેથી અસખ્યાતગણા અધિક છે. સહરણુ બે પ્રકારનું છે-સ્વકૃત અને પરકૃત ચારણુ વિદ્યાધરોનું સ્વેચ્છાપૂર્વક જે સહરણ થાય છેતે સ્વકૃત કહેવાય છે દેવા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૩૧૭