Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્પન્ન થાય છે. આ બધાંને બાદ કરતા અન્ય ઔપશમિક, ક્ષાયિક, ક્ષાચેાપપશર્મિક, ઔયિક અને સિદ્ધિ પ્રાપ્ત કરવાની ચેાગ્યતા રૂપ ભવ્યત્વ નામક પારિણામિક ભાવના પણ ક્ષય થઈ જાય છે આ કારણે મુકતાત્મામાં ઔપત્રિક ક્ષાચેાપશમિ ક અને ઔદિપક આ ત્રણે ભાવ તેા સ`થા જ હાતાં નથી, ક્ષાયિક ભાવામાંથી ક્ષાયિકસમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદેશન અને સિદ્ધત્વ રહે છે આ સિવાય અન્ય કઇ ક્ષાવિકભાવ પણ મુતાત્મામાં હાતા નથી, સમ્યકત્વ આદિ ચાર ભાવ નિત્ય હાવાથી રહે છે, પરન્તુ પારિણામિક ભાવામાંથી સિદ્ધિ પ્રાપ્ત કરવાની ચેાગ્યતા રૂપ ભવ્યત્વ ભાવના જ અભાવ હૈાય છે. તેના સિવાય પાણિામિક ભાવ જેવાકે અસ્તિત્વ, ગુણવત્વ અનાદિત્ય, અસખ્યાત પ્રદેશવ નિત્ય, દ્રવ્યત્ય આદિ માક્ષાવસ્થામાં પણ વિદ્યમાન હાય છે જ આ રીતે મેક્ષાવસ્થામાં ઔપશમિક, ક્ષાર્યાપમિક અને ઔયિક ભાવાના સવથા અલાવ થઈ જાય છે. એવીજ રીતે ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયિકકેવળજ્ઞાન, ક્ષાયિકકેવળદન સાયિક સિદ્ધત્વ સિવાય અન્ય ક્ષાયિકભાવાને પણ અભાવ થઈ જાય પરંતુ ક્ષાયિકસમ્યકત્વ આદિ ચાર ક્ષાયિકલવા નિત્ય હાવાના કારણે મેાક્ષાવસ્થામાં આત્મપ્રદેશેાથી પૃથક્ થતાં નથી. પારિામિકભાવામાંથી ભવ્યત્વ નામક પારિ ણામિક મુકતાત્મામાં રહેતા નથી એ સિવાય અન્ય અસ્તિત્વ આદિ પારિણામિક ભાવ કાયમ રહે છે કારણ કે આત્માને એવેા જ પરિણામસ્વભાવ છે.
અનુયાગદ્વાર માં ષટ્ નામાનાં અધિકારમાં કહ્યું છે. ક્ષીણુમેહ કેવળ સમ્યકવી, કેવળજ્ઞાની, કેવળર્દેશ'ની અને સિદ્ધ હોય છે,
પ્રજ્ઞાપનાસૂત્રમાં ૧૮-૧૯માં પદમાં કહ્યુ છે—મુકતાત્મા ન તેા ભવ્ય કહેવાતા, નથી અભવ્ય, તેએ સિદ્ધ છે, સમ્યકષ્ટિ છે ! રા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૩૦૯