Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 327
________________ સિદ્ધ અલકમાં રોકાઈ જાય છે, લોકના અગ્રભાગમાં અવસ્થિત થાય છે, અહી શરીરને ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થાય છે તે જ છે નિરસંગો નિરંજાગો' ઈત્યાદિ સુત્રાથ-નિઃસંગ હેવાના કારણે, કર્મ લેપને અભાવ હોવાના કારણે ગતિપરિણામના કારણે, બનું છેદન થઈ જવાના કારણે કર્મ રૂપી બળતણનો અભાવ હેવાના કારણે તેમજ પૂર્વગના કારણે સિદ્ધોની ઉદર્વગતિ થાય છે ૫ તત્ત્વથદીપિકા-પહેલા મુકતાત્માની ગતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે, પરંતુ ગતિ તે કર્મના સદ્દભાવથી થાય છે, અને એ તે પહેલા જ કહેવાઈ ગયું છે કે સમસ્ત કર્મોને ક્ષય થવાથી મેલ થાય છે તે પછી અકમી જીવની ગતિ કઈ રીતે શકય છે ? આને જવાબ પ્રસ્તુત સત્રમાં આપવામાં આવે છે નિઃસંગ હેવાના કારણે સિદ્ધ જેની ગતિ થાય છે, અર્થાત્ ગતિમાં અવરોધ કરનાર કમનો પણ અભાવ થઈ જવાથી તેમનું ઉદર્વગમન થાય છે. બીજું મેહ દૂર થઈ જવાથી ત્યાં રોકાવાના કારણભૂત રાગને લેપ રહે તે નથી એ કારણે પણ ગતિ થાય છે ત્રીજું, જીવને સ્વભાવ જ ઉદર્વગમન કરવાને છે. ચોથું, કર્મબંધને વિચછેદ થઈ જાય છે. પાંચમું, કર્મરૂપી ઈને અભાવ થઈ જાય છે. છટ, પૂર્વ પ્રગથી અર્થાત સકમ અવસ્થામાં પણ ગતિ થાય છે. આ રીતે છ કારણેથી સિદ્ધ જીવની ઉદર્વગતિ થાય છે પાપા અકર્મા કી ગતિ કા નિરૂપણ એવં ઉસ વિષય મેં દ્રષ્ટાંત વવાથmક્રિય’ ઈત્યાદિ સૂત્રાર્થ-લેપન દૂર થવાથી પાણીની સપાટી પર સ્થિત થનાર તુંબડાની શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૩૧૧

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336