Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 320
________________ મોક્ષતત્વ કા નિરૂપણ નવમા અધ્યાયના પ્રારભ— 'सयलक मक्खए मोक्खे' સુત્રા-સમસ્ત કર્મના ફ્રાય થઇ જવા મેાા છે ! ૧ ! તત્ત્વાર્થં દીપિકા-‘જીવ, અજીવ, અન્ય, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા અને માા, આ નત્ર તત્વ છે” આ ઉત્તરાધ્યયનસૂત્રના અનુસાર પ્રથમ આઠ અધ્યાયમાં કુમથી એક-એક અધ્યયનમાં જીવથી લઈને નિજ રાપય ત આઠ તત્ત્વાની પ્રરૂપણા કરવામાં આવી, હવે ક્રમપ્રાપ્ત નવમાં મેાાતત્વની વિશદ પ્રરૂપણા કરવામાં આવે છે પહેલા મિશ્રાદેષ્ટિથી લઇને તેમાં ગુણસ્થાન સુધી દેશતઃ નિરા થાય છે, ત્યારબાદ અયેગકેવળીને સમસ્તકમાંના ફાયરૂપ નિર્જરા થાય છે એ કહેવામાં આવી ગયું છે, હવે એ બતાવીએ છીએ કે સમસ્ત કમાંના ફાય થવાથી શું થાય છે? અનશન તથા પ્રાયશ્ચિત આદિ માહ્ય તથા આભ્યન્તર તપથી, સંયમ શ્રાદિથી તથા ક્ર ફળમા લેાગરૂપી વિપાકથી એકદેશ ક્રાયરૂપ નિર્જશ થાય છે એ કહેવામાં આવ્યું છે, તદનન્તર અન્યના કારણે મિથ્યાદર્શન આદિ ના અભાવ થઈ જવાથી અને કેવળજ્ઞાન તથા કેવળદશનની ઉત્પત્તિ થઈ જવાથી જ્ઞાનાવરણથી લઈને અન્તરાયકમ પર્યન્ત આઠ મૂળ ક`પ્રકૃતિના તથા એકસેસ અડતાળીશ ઉત્તરપ્રકૃત્તિઓના ક્ષય થવાથી સઘળાં ક્રર્માંના ફાય થઈ જાય છે, અર્થાત્ તે કમ આત્માથી જુદાં થઇ જાય છે. આ જ મેક્ષ કહેવાય છે. આ રીતે જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, મે!હનીય અને અન્તરાય એ ચાર ધનધાતિ ક્રમના ક્ષય થવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ માદ વેદનીય, નામ, ગાત્ર અને આયુ એ ચાર ભવધારણીય કર્માના પણુ ક્ષય થઇ જાય છે. આ રીતે સમરત ક્રર્માના હાય થતાં જ ઔદારિક શરીરથી મુકત થયેલા આ મનુષ્ય જન્મના અન્ત આવે છે અને મિથ્યાદનાદિના અભાવ થવાથી પુનર્જન્મ થતા નથી આમ પૂર્વજન્મના વિચ્છેદ થઈ જવા અને ઉત્તરજન્મના પ્રાદુર્ભાવ ન થવા મેાા છે અને સમ્પૂર્ણ કર્મીના હાય થા તેનુ લક્ષાણુ છે. તાત્પર્ય એ છે કે જ્ઞાન દર્શીન ઉપયેાગ રૂપ આત્માનું પેાતાના જ સ્વરૂપમાં અવસ્થાન થઈ જવુ એ જ મા કહેવાય છે. ક'ની આઠ મૂળ પ્રકૃતિએ છે જ્ઞાનાવરણુ, દનાવરણ, મેાહનીય વેદનીય આયુ, નામ, ગેત્ર અને અન્તરાય આમાંથી મતિજ્ઞાનાવરણુ આદિના ભેથી જ્ઞાનાવરણના પાંચ ભેદ છે, ચક્ષુદશનાવરણુ આદિના ભેદથી દશનાવરણ માદિ દશનાવરણના નવ ભેદ છે, દનમાહનીય ચારિત્રમાહનીય આદિના ભેદથી માહનીય ક્રમના અઠયાવીસ ભેદ છે, સાતા અસાતાના ભેદથી વેદનીય શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ३०४

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336