Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 315
________________ અવધિજ્ઞાનના વિષયભૂત રૂપી પુદ્ગલ દ્રવ્યના અનન્ત સૂક્રમ એક ભાગમાં મન:પર્યવજ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. આ રીતે જે રેપી પુદગલ દ્રવ્યને અવધિજ્ઞાન જાણે છે તેના પણ અનન્ત ભાગ સૂક્ષમ એક પદાર્થનું મન:પર્યવજ્ઞાન જાણે છે. આથી જે રૂપી પુદ્ગલ દ્રવને અવધિજ્ઞાની જાણે છે, તે અવધિજ્ઞાન દ્વારા દષ્ટજ્ઞાન રૂપી પુદગલ દ્રવ્યના અનન્ત ભાગ-એકને મન ૫ર્યાવજ્ઞાની જાણે છે. અવધિજ્ઞાનના વિષયથી અનન્તમાં ભાગવત રૂપી દ્રવ્યોને દીવાલ આદિ આકારમાં વ્યવસ્થિત રૂપથી જાણતા નથી પરંતુ મનદ્વારા ચિન્તન, વિચાર અને અનવેષણના વિષયભૂત દ્રવ્યોને જ જાણે છે. તે દ્રવ્યોને પણ સમસ્ત લોકમાં જાણતો નથી પરન્તુ મનુષ્યક્ષેત્રવર્તી દ્રવ્યોને જ જાણે છે. અવધિજ્ઞાનીની અપેક્ષા વિશુદ્ધતર અને અત્યંત સૂક્ષમ પર્યાયવાળા દ્રવ્યોને મન:પર્યવજ્ઞાની જાણે છે. ભગવતીસૂત્રના આઠમાં શતકના દ્વિતીય ઉદ્દેશકના સૂત્ર ૩૨૩માં કહ્યું છે મન:પર્યવજ્ઞાનના પર્યાય બધાથી ઓછા છે અવધિજ્ઞાનના પર્યાય તેનાથીઅનન્ત ગણા છે, આભિનિધિકજ્ઞાનના પર્યાય અનન્તગણુ છે અને કેવળજ્ઞાનના પર્યાય અનન્તગણુ છે | પર છે કેવલજ્ઞાન કી ઉત્પત્તિ કે કારણ કા નિરૂપણ રોજિજ્ઞાળાના” ઈત્યાદિ સવાથ–મેહનીય, જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અન્તરાય કર્મના ક્ષયથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ૫૩ છે. તત્વાર્થદીપિકા--જ્ઞાનાવરણીય આદિ કમેને સંપૂર્ણ પણે ક્ષય થઈ જવાથી ઉત્પન્ન થનાર મેક્ષ કેવળજ્ઞાનની ઉત્પત્તિ વગર શક્ય નથી આથી કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ કહીએ છીએ અઠયાવીસ પ્રકારના મહનીયકર્મના ક્ષયથી, પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી નવ પ્રકારના દર્શનાવરણીય કર્મના ક્ષયથી અને પાંચ પ્રકારના અન્તરાય કર્મના ક્ષયથી તથા “ચ” શબ્દના પ્રયોગથી મનુષ્યાયુ સિવાયના ત્રણ આયુષ્યોના ક્ષયથી સાધારણ નામકર્મ, આતપ નામ કમ. પંચેન્દ્રિય જાતિને બાદ કરતાં ચાર જાતિઓના ક્ષયથી નરકગતિ નરકગત્યાનુપૂર્વી, સ્થાવર, સૂક્ષમ તિર્યંચગતિ તિર્યંચગત્યાનુપૂર્વ અને ઉદ્યોત આ તેર પ્રકારના નામકર્મના ક્ષય થી ત્રેસઠ કર્મ પ્રકૃતિએને ક્ષય થવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. સર્વપ્રથમ દર્શન ચારિત્ર મેહનીય રૂપ મોહનીય કર્મને ક્ષય થાય છે, એ દર્શાવવા માટે સર્વપ્રથમ મેહનીયકમ ગ્રહણ કરવામાં આવેલ છે, એવું સમજી લેવાનું છે કે ૫૩ છે તત્વાર્થનિયુકિત-જ્ઞાનાવરણીય આદિ કમેને સર્વથા ક્ષય થવાથી મોક્ષ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૯૯

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336