Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૨) જે થાનમાં એક આત્મદ્રવ્ય, તેના પર્યાય અથવા ગુણ વ્યંજન અર્થ અને પેગ વિષયક પરિવર્તન વિ , એક રૂપમ ચિતન કરવામાં આવે છે. તે એક–વિત—અવિચાર નામક બીજુ શુકલધ્યાન છે. તેનું લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે– એક નિજાભદ્રવ્ય પર્યાય અથવા ગુણને અવલમ્બન બનાવીને નિશ્ચિતપણે જ ચિન્તન કરવામાં આવે છે તેને જ્ઞાનીજન “એકત્વ” કહે છે ૧ યંજન, અર્થ અને પગમાં પરિવર્તન થયા વગર જે ચિતન થાય છે તે પાનને કુશળ પુરૂષ ” અવિચાર ” કહે છે કે ૨ (૩) જે શુકલધ્યાન ઉચ્છવાસ આદિ કાયિક ક્રિયા સૂમરૂપમાં રહી જાય છે અને જે અનિવત્તિ હોય છે તે સૂફમક્રિયાનિવતિ થાન કહેવાય છે.
(૪) જે ધ્યાનમાં, શશીકરણમાં, ચેરીને સર્વથા નિરોધ થઈ જવાના કારણે કાલિકી આદિ ક્રિયાઓ સર્વથા વિરૂદ્ધ થઈ જાય છે અને જેનું ક્યારેય પણ પતન થતું નથી તે સમુકિન્ન કિયા અપતિપાતી નામક ચે શું શુકલથાન કહેવાય છે.
ભગવતીસૂત્ર શતક ૨૫ ૯દેશક ૭, સૂત્ર ૮૦૩માં કહ્યું છે–શુકલધ્યાન ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે (૧) પૃથકુવંવિતર્ક સવિચાર (૨) એકત્વવિતર્ક અવિચાર (૩) સૂફમક્રિયાનિવતિ અને (૪) સમુછિન્નક્રિયા અપ્રતિપાતી છે ૭૪
તત્ત્વાર્થનિયુક્તિ પહેલા આજ્ઞાવિચય આદિના ભેદથી ધર્મધ્યાન ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે હવે શુકલ પાનના પૃથક્કવિતર્ક સવિચાર આદિ ચાર ભેદ બતાવીએ છીએ
શુકલધ્યાન ચાર પ્રકારના છે ચારે પ્રકારનું વિગતવાર નિરૂપણ દીપિકા ટીકામાં કરવામાં આવી ગયું છે. આથી તેમાં જ જોઈ લેબ ભલામણું છે.
શુકલધ્યાનના ચાર લક્ષણ છે- વિવેક, વ્યુત્સ, અથથ અને અસંહ વિવેક અર્થાત પૂથકકરણ, અહીં દેહનું આમાથી જુદા પડવું એમ સમજવાનું છે. વ્યુત્સર્ગનો અર્થ નિઃસંગ થઈ દેહ અને ઉપધિને ત્યાગ કરવો એમથાય છે. દેવ વગેરેના ઉપસર્ગથી ઉત્પન્ન થનાર ભયનું ન લેવું અવ્યર્થ છે અને દેવમાયાજનિત મૂઢતા ન હોવી અસંમેહ છે.
શુકલધ્યાનના ચાર આલમ્બન હોય છે- શાન્તિ, મુક્તિ, આર્જવ અને માર્દવ બીજાના કરેલા અપરાધોને સહન કરી લેવા ક્ષાતિ- ક્ષમા છે. મુકિતને અર્થ નિર્લોભતા છે. સરલત્વને આર્જવ કહે છે માર્દવને અર્થ મૃદુતા-નમ્રતાકમળતા છે.
શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છે–અપાયાનુપ્રેક્ષા, અશુભાનુપ્રેક્ષા, અનન્ત વૃત્તિતાનુપ્રેક્ષા, અને વિપરિણમાનુપ્રેક્ષા પ્રાણાતિપાત આદિ આસ્રવદ્વાના
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨