Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપકરણ દ્રવ્યાવમોદરિયાકે ત્રિવિધ પ્રકારતા કા નિરૂપણ
સૂત્રાર્થ –-ઉપકરણગ્ય અવમદરિકાના ત્રણ ભેદ છે એક વસ્ત્ર, એક પાત્ર અને ત્યકતપકરણુસ્વાદનતા છે ૧૨ છે
તાવાર્થદીપિકા--દ્રવ્ય અવમેદરિકાના બે ભેદનું પ્રરૂપણ કરવામાં આવ્યું ઉપકરણ દ્રવ્ય અમેરિકા અને ભક્તપાનદ્રવ્ય અવમેરિકા હવે આ માંથી પહેલા ભેદ ઉપકરણ દ્રવ્ય અમેરિકાના ત્રણ ભેદનું પ્રતિપાદન કરીએ છીએ
ઉપકરણદ્રવ્ય અવમેદરિકા ત્રણ પ્રકારની છે એક વસ્ત્ર, એકપાત્ર અને ત્યકતપકરણુસ્વાદનતા વસ્ત્ર પાત્ર એક જ પેળી અને દેરા સહિતની મુખવસ્ત્રિકા બીજુ ન હોવું એક વસ્ત્ર અવમોદરિકા છે એવી જ રીતે એક જ પાત્ર રાખવું એક પાત્ર અવમેદરિકા છે. વાસણ, ઉપકરણ આદિમાં મેહને પરિત્યાગ કરે ત્યતેપકરણુસ્વાદનતા અમેરિકા કહેવાય છે, ૧૨ છે
તત્વાર્થનિર્યુકિત–પહેલાં દ્રવ્ય અમેરિકાના બે ભેદેનું કથન કરવા માં આવ્યું હવે ઉપકરણુદ્રવ્ય અવમદરિકાના ત્રણ ભેદ્યનું કથન કરીએ છીએ
ઉપકરણદ્રવ્ય અવમોદરિકા ત્રણ પ્રકારની છે વસ્ત્ર, પાત્ર આદિ ઉપકબુદ્રવ્યોના વિષયમાં ઉનેદરી હેવી ઉપકરણદ્રવ્ય અવમદરિકા કહેવાય છે. તેના ત્રણ ભેદ આ પ્રમાણે છે (૧) એક વસ્ત્ર દેશ સહિત સુખત્રિકાની સાથે એક ચેળપટ જ રાખ બીજું કઈ પણ વસ્ત્ર ન રાખવું (૨) પાત્ર એકથી અધિક પાત્ર ન રાખવા અને (૩) ત્યકતાપકરણુસ્વાદનતા વાસણ પાત્ર આદિ ઉપકણે પર મૂછ મમતા ન હતી. આ ત્રણ પ્રકારની ઉપકરણદ્રવ્ય અવમેરિકા સમજવી જોઈએ
પપાતિકસૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન-ઉપકરણદ્રવ્ય અમેરિકા કોને કહે છે ?
ઉત્તર-ઉપકરણ દ્રવ્ય અવમેદરિકા ત્રણ પ્રકારની કહેલી છે એક વસ્ત્ર, એકપાત્ર અને ત્યકતપણુસ્વાદનતા | ૧૨
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૨૩