Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિઘયક્ત જેમાં કઈ પ્રકારનું વિધ્ર ન આવે તે નિર્ચાઘાતિમ કહેવાય છે. આ બંને જ પ્રકારના ભકતપ્રત્યાખ્યાન નિયમથી સપ્રતિકર્મ જ હોય છે. અર્થાત્ આમાં ચાલવું ફરવું આદિ ક્રિયા વજિત નથી. આમાં બાહ્ય ઔષધને ઉપચાર પણ કરી શકાય છે અને વૈયાવૃત્ય પણ કરી કરાવાઈ શકે છે કે હું
તવાથનિર્યુક્તિ-- પહેલા વ્યાઘાતિમ અને નિવ્યઘાતિના ભેદથી પાદપિપગમનના બે ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે ભકતપ્રત્યાખ્યાનના પણ બે ભેદનું કથન કરીએ છીએ
પૂર્વોક્ત ભકતપ્રત્યાખ્યાન તપ પણ બે પ્રકારના છે
વ્યાઘાતિમ અને નિર્માઘાતિમ. જે ભકત પત્યાખ્યાન વ્યાઘાત અર્થાત્ વિઘથી યુકત હોય તે વ્યાઘાતિમ અને જેમાં કઈ પ્રકારનું વિધ્ર ન હોય તે નિવ્યથાતિમ કહેવાય છે.
પાતિક સૂત્રના ૩૦ માં સૂત્રમાં કહ્યું છે ભકતપ્રત્યાખ્યાનના કેટલા ભેદ છે ? ભકતપ્રત્યાખ્યાનના બે ભેદ છે યથા વ્યાઘાતિમ અને નિવ્યવતિમ આ અને પ્રકારના લકતપ્રત્યાખ્યાન નિયમથી પ્રતિકર્મ યુકત જ હોય છે. જે ૯ છે
સુત્રાર્થ – અવમેદારિક નામનું તપ બે પ્રકારનું છે દ્રવ્ય, અવમેદારિકા અને ભાવ અવમોદરિકા ૧૦ .
તત્વાર્થદીપિકા-ઈવરિક અને યાવસ્કથિક બંને પ્રકારના અનશન તપનું નિરૂપણ કરવામાં આવી ગયું, હવે બીજા બાહા તપ અવમેરિકા (ઉનેદર) ના સ્વરૂપનું પ્રતિપાદન કરીએ છીએ.
અવમદરિયાકે સ્વરૂપ નિરૂપણ
અવમ અર્થાત્ ઉન (ઓછું) ઉદર જે ભેજનમાં હોય તેને અવાદર કહે છે. જે ક્રિયામાં અવાદર હોય તે અવમેદરિકા આ એક પ્રકારની તપશ્ચર્યા છે. આના બે ભેદ છે દ્રવ્ય અવમદરિકા અને ભાવ અવમોદરિકા આહાર ઉપધિ આદિ બાહ્ય વસ્તુઓમાં ઘટાડે કર દ્રવ્ય અવમેદરિકા છે અને ક્રોધાદિ કષાયોમાં ઘટાડો કરે ભાવ અમદરિકા છે ૧૦
તત્વાર્થનિર્યુકિત-આની પહેલાં પ્રથમ બાહ્યતપ અનશનના યાવકયિક અને ઇત્વરિત ભેદનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું છે, હવે કમપ્રાપ્ત દ્વિતીય બાહ્યતપ અવમેરિકાના સ્વરૂપનું પ્રતિપાદન કરીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૨૨૧