Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્ત્વાર્થદીપિકા પહેલા કહેવામાં આવ્યું. કે યાવહથિક તપ એ પ્રકાર ના છે- પાપાપાગમન અને ભકતપ્રત્યાખ્યાન હવે પાપાપગમનના લેટ્ટાનું પ્રતિપાદન કરીએ છીએ
એ
પૂર્વોક્ત પાદપાપગમન તપના બે ભેદ છે- વ્યાઘાતિ અને નિર્વ્યાઘ્રાતિમ જે તપમાં સિંહ, વાઘ, દાવાનલ આદિના ઉપદ્રવ હાય તે વ્યાઘાતિમ કહેવાય છે અને સિંહ, વાઘ, દાવાનલ આદિના ઉપદ્રવરૂપ વ્યાઘાતથી રહિત પાદાપુગમન તપ નિર્માંધાતિમ કહેવાય છે. આ બંને જ પ્રકારના પાઇપેપગમન તપ નિયમથી અપ્રતિકમ જ હાય છે અર્થાત્ ન તા એમનામાં હુલન ચલન કરવામાં આવે છે અથવા ન તા ઔષધાપચાર આદિ કોઇ પ્રકારની શારીરિક સેવા શુશ્રુષા કરવામાં આવે છે ! ૮ ॥
તત્ત્વાર્થ નિયુ કિત-યાવથિક અનશનના એ ભેઢ-પાદાપગમન અને ભક્તપ્રત્યાખ્યાન કહેવામાં આવ્યા છે હવે પાપાપગમનના બે ભેદ્યનુ પ્રતિપાદન કરીએ છીએ
પૂર્વોક્ત પાદપાપગમન નામક યાવકથિક અનશન તપ એ પ્રકારના છે— વ્યાઘાતિમ અને નિર્માંધાતિમ, વ્યાઘાત અર્થાત્ વિષ્રથી જે યુક્ત હાય તે વ્યાઘાતિમ અને જે વિદ્મ રહિત હોય તે નિર્માંધાતિમ કહેવાય છે. ઉપદ્રવ સિ'હ, વાઘ, રીછ, તરક્ષ તથા દાવાનલ આદિ દ્વારા થાય છે. આ વ્યાઘાતિમ અને નિષ્ણાતિમ અને પ્રકારના પાપાપગમન નિયમથી અપ્રતિકમ જ હાય છે અર્થાત્ શારીરિક હલન ચલન આદિ ક્રિયાથી રહિત જ હાય છે. અને એમા ઔષધ।પચાર પણ કરવામાં આવતા નથી. ઔપપાતિક સૂત્રમાં કહ્યુ છે ? પ્રશ્ન-પાદાપગમનના કેટલા ભેદ છે.
ઉત્તર-પાદપેાપગમન એ પ્રકારના કહેવામાં આવ્યા છે—ન્યાધાતિમ અને નિર્માંધાતિમ આ બંને જ પ્રકારના પાદાપગમન નિયમથી પ્રતિકમ રહિત જ હાય છે !! ૮ ॥
ભત્ત્વપ્રત્યાખ્યાન કે દો પ્રકારતા કા નિરૂપણ
‘મરવાળે તુવિદ્' ઇત્યાદિ !
સૂત્રાર્થ --ભકતપ્રત્યાખ્યાન બે પ્રકારના છે—બ્યાાતિમ અને નિર્વ્યાઘાતિમ. આ અને નિયમતઃસપ્રતિકમ હોય છે !! ૯ u
તત્ત્વાર્થદીપિકા--આની અગાઉ વ્યાઘાતિમ અને અભ્યાઘાતિમના ભેદ થી એ પ્રકારના પાદપાપગમન તપનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ભકતપ્રત્યાખ્યાન નામક બીજા યાવત્કથિક તપનું નિરૂપણ કરીએ છીએ
પૂર્વક્તિ ભકતપ્રત્યાખ્યાન તપના એ પ્રકારના છે-ન્યાલાતિમ અને નિોઘાતિમ. વ્યાઘાતના અથ છે વિશ્ન, જે એથી યુક્ત ડાય તે વ્યાધાતિમ અર્થાત્
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૨૦