Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રતિસંલીનતાતપ કે ચાતુર્વિઘ્ય કા નિરૂપણ
‘કિસનીળયા તને નવિટ્ટુ' ઇત્યાદિ
સૂત્રાર્થ –ઇન્દ્રિયપ્રતિસ‘લીનતા, કષાયપ્રતિસ’લીનતા, ચેગપ્રતિસ’લીનતા અને વિક્તિશય્યાસન સેવિતાના ભેદથી પ્રતિસ લીનતા તપ ચાર પ્રકારના છે।૧૮ા તત્ત્વાથ દીપિકા—પહેલાં કાયકલેશ તપનું વણુંન કરવામાં આવ્યું, હવે ક્રમાગત પ્રતિસ લીનતાનું નિરૂપણ કરવામાં આવે છે
ઇન્દ્રિયેા અને કષાયા આદિના નિગ્રહ કરવેા પ્રતિસ'લીનતા તપ કહેવાય છે. તેના ચાર ભેદ છે-(૧) ઇન્દ્રિયપ્રતિસ લીનતા (૨) કષાયપ્રતિસ ́લીનતા (૩) યેાગમતિસલીનતા અને (૪) વિકિતશય્યાસન સેવનતા શ્રેાત્ર આદિ ઇન્દ્રિયોનુ ગાપન-નિગ્રહ કરવે અર્થાત્ ઇન્દ્રિયાના મનેન અમનાજ્ઞ વિષયામાં સમભાવ ધારણ કરવા ઈન્દ્રિયપ્રતિસ'લીનતા તપ છે. (ર) ક્રોધ આદિ કષાયને નિરાધ કરવા કષાયપ્રતિસ’લીનતા છે. (૩) ચેાગેાના અર્થાત્ મન, વચન કાયાના વ્યાપારાના નિરધ કરવા ચેગપ્રતિસલીનના છે અને (૪) શ્રી, પશુ તથા નપુંસક વગરના સ્થાનમાં શયન આસન કરવું વિવિકતશયનાસન સેવનતા તપ છે. દ્વા
તત્ત્વાર્થી નિયુંકિત—આની પહેલા પાંચમાં ખાદ્ય તપ કાયકલેશનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમપ્રાસ છટ્ઠા તપ પ્રતિસ’લીનત!ના ચાર ભેદનું નિરૂપણ કરીએ છીએ
ઇન્દ્રિયે અને કષાયે। વગેરેનુ' ગેાપન-નિધ કરવા પ્રતિસ'લીનતા તપ છે. એના ચાર પ્રકાર છે (૧) ઇન્દ્રિયપ્રતિસલીનતા (૨) કષાયપ્રતિસ'લીનતા (૩) ચૈાગપ્રતિસ’લીનતા અને (૪) વિવિકતશયનાસન સેવનતા
શ્રેત્ર આદિ ઇન્દ્રિયાનું ગેાપન કરવુ. અર્થાત્ ઇન્દ્રિયના વિષયમાં રાગ દ્વેષ ન ઉત્પન્ન થવા દેવા ઇન્દ્રિયગતિસ લીનતા છે. ક્રેષ આદિ કષાયાને નિષ કરવે। કષાયપ્રતિસ’લીનતા છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિનું સંવરણ કરવું ચાગપ્રતિસ લીનતા છે. શ્રીં પશુ અને નપુ ંસકથી રહિત સ્થાનમાં શયનઆસન કરવા વિવિક્તશયનાસનસેવનતા તપ છે. ઔપપાતિક સૂત્રમાં કહ્યુ` છેપ્રશ્ન-પ્રતિસ લીનતા તપ કેટલા પ્રકારના છે ?
ઉત્તર-પ્રતિસ'લીનતા તપ ચાર પ્રકારના છે-(૧) ઇન્દ્રિયપ્રતિસ‘લીનતા (૨) કષાયપ્રતિસ’લીનતા (૩) ચૈાગપ્રતિસ લીનતા અને (૪) વિવિક્તશયના સનસેવનતા ૫ ૧૮ ।।
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
२३७