Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારને છે-(૧) અભ્યાસવૃત્તિતા (૨) પરછંદનુંવૃત્તિના (૩) કાર્યાર્થશુશ્રષા (૪) કૃતપ્રતિક્રિય (૫) આનંગવેષણતા (૬) દેશકાલજ્ઞતા અને (૭) સર્વ પદાર્થોમાં અપ્રતિભતા
આમાંથી (૨) જ્ઞાનાચાર્ય (જ્ઞાનને બેધ આપનાર શિક્ષક) ની પ્રત્યે મધુર વચન વગેરેને પ્રગ કર અભ્યાસવૃત્તિતા વિનયતપ કહેવાય છે. (૨) બીજાના અભિપ્રાયને સમજીને તદ્દનસાર વર્તાવ કરે પરશૃંદાનુવત્તિતા વિનયતપ છે. (૩) જ્ઞાન વગેરેની પ્રાપ્તિને માટે આહારપાણી વગેરે લાવીને સેવા કરવી કાર્ય હેતુ શુશ્રષાવિનય તપ કહેવાય છે. (૪) આહારપાણી દ્વારા સેવા કરવાથી ગુરૂ પ્રસન્ન થઈને મને શ્રત દાન દઈને પ્રત્યુપકાર કરશે એવા આશયથી ગુરૂ વગેરેની શુશ્રષા કરવી કૃતપ્રતિક્રિયા વિનયતા છે. (૫) રોગીને ઔષધ ભેષજ વગેરે આપીને તેમને ઉપકાર કરે આતંગવેષણતા વિનયતપ છે. (૬) દેશ અને કાળને અનુરૂપ અર્થ સંપાદન કર-કાર્ય કરવું દેશકાલજ્ઞતા વિનયત છે. () સમસ્તપ્રજનમાં અનુકૂળતા, અપ્રતિભતા વિનય તપ છે કે ૨૯ છે
તત્વાર્થનિયુક્તિ--સાત પ્રકારના વિનય તપમાંથી ક્રમાનુસાર મન વચન કયવિનય તપનું સવિસ્તર નિરૂપણું કરવામાં આવ્યું હવે સાતમા લેકે પચાર વિનય તપના સાત ભેદોનું પ્રતિપાદન કરીએ છીએ
લોકવ્યવહાર સાધક તપ કેપચારવિનય તપ કહેવાય છે. અભ્યાસવૃત્તિતા આદિના ભેદથી તેના સાત ભેદ છે-(૧) અભ્યાસવૃત્તિતાવિનય તપ (૨) પરછન્દા નવૃત્તિતાવિનય તપ (૩) શુશ્રષાઆદિકરણવિનય તપ (૪) કૂતપ્રતિક્રિયાવિનય તપ (૫) આર્તગવેષણતા વિનય તપ (૬) દેશકાલસતાવિનય તપ અને (૭) અપ્રતિભતાવિનય તપ આ સાત પ્રકારના લકેપચાર વિનય તપ છે.
લોકેનો ઉપચાર કર લેકે પચાર કહેવાય છે. લોકોપચાર સંબંધી વિનય તપને લેકે ચાર વિનય તપ કહેવાય છે. તેના ભેદનું સ્વરૂપ આ પ્રમાણે છે-(૧) જ્ઞાનાચાર્ય આદિના મધુરભાષણ અભ્યાસવૃત્તિતા વિનય તપ કહેવાય છે. (૨) બીજાના અભિપ્રાયને પામી જઈને તદનુસાર કર્મ કરવું પરચ્છન્દાનુવતિતાવિનય તપ છે (૩) વિદ્યા આદિની પ્રાપ્તિના નિમિત્તથી શરૂ આદિની શુશ્રુષા કરવી કાર્યપ્રાપ્તિ હેતુક શુશ્રષાકરણવિનય તપ કહેવાય છે. (૪) આહાર-પાણી વગેરે દ્વારા ઉપચાર કરવાથી પ્રસન્ન થઈને ગુરૂ મને શ્રતના દાન રૂપ પ્રત્યુપકાર કરશે એવી બુદ્ધિથી ગુરૂની શુશ્રુષા કૃતપ્રતિક્રિયા વિનય તપ કહેવાય છે. (૫) જે ગી છે તેને માટે ઔષધ-ભેષજ લાવી આપવા દુઃખીને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૫૪