Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાઈ એક દ્રવ્યનુ આલમ્બન લઇને થનારૂ ધ્યાન તે દ્રવ્યને છેડીને પર્યાં. યમાં ચાલ્યું જાય છે પર્યાયનુ ચિન્તન કરતાં કરતાં દ્રવ્યનું ચિન્તન કરવા લાગે છે આ અથ'નું સંક્રમણ કહેવાય છે, વ્યંજનની સત્ક્રાન્તિના અથ એવા થાય છે કે શ્રુતના કાઇ એક શબ્દનું ચિન્તન કરતા કરતા બીજા શબ્દનુ ચિન્તન કરવા લાગવું કાયયેાગના અવલમ્બનથી થનારૂં ધ્યાન કદાચિત વચનયોગને આશ્રય લે છે, કદાચિત કોઇ અન્ય ગને આ ચેગસ'ક્રાન્તિ છે આ રીતે અર્થ વ્યંજન અને ચાગનું સોંક્રમણુ થવુ'-વિચાર કહેવામાં આવ્યા છે, કહ્યુ' પણ છે
પૂગત શ્રુત અનુસાર, અનેક નયાની અપેક્ષાથી એક દ્રશ્યના ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આદિ પર્યાયોના અથ, વ્યંજન અને યાગના પરિવર્ત્તનની સાથે ચિન્તન કરવું પૃથકવિતક વિચાર નામક પ્રથમ શુકલધ્યાન કહેવાય છે
મા ધ્યાન છદ્મસ્થઅવસ્થામાં થાય છે ૧-સા
જે ધ્યાન વાયુત્રિહીન સ્થાનમાં રાખવામાં આવેલા દીપકની માફક નિપ્રકમ્પ હોય છે અને ઉત્પાદ વ્યય તથા ધ્રૌવ્ય આદિમાંથી કોઇ એક પર્યાયનું જ ચિન્તન કરે છે. તે એકત્લવિતર્ક -અવિચ૨ નામક બીજું શુકલ યાન કહેવાય છે. આ ધ્યાન પણુ પૂર્વ ગત શ્રુતના આશ્રયથી થાય છે. ૩-૪૫ ૫૯ના
પાંચને આભ્યન્તર તપ વ્યુત્સર્ગ કે દ્રવ્ય કે ભેદ સે દ્વિ પ્રકારતા કા કથન
વિશે સુવિદ્દે' ઇત્યાદિ
સુત્રા --છ્યુત્સગ એ પ્રફારના છે-દ્રવ્યત્યુત્સગ અને ભાવજ્યુલ્સગ ૮૦ના તત્ત્વાર્થદીપિકા-પહેલા આભ્યન્તર તપના છ ભેદોનું નિરૂપણ કરવામાં આવ્યુ હતુ તેમાંથી પ્રાયસ્થિત્ત આદિનું નિરૂપણુ થઇ ગયું હવે ક્રમપ્રાપ્ત પાંચમાં આભ્યન્તર તપ જ્યુસના દ્રવ્ય અને ભાવના ભેદથી એ પ્રશ્નાર ખતાવીએ છીએ
બ્યુટ્સના એ ભેદ છે-દ્રવ્યન્ગ્યુસગ અને ભાવન્મુત્સગ ઉપધિ આદિના ત્યાગ દ્રવ્ય વ્યુત્પ્રગ કહેવાય છે અને કષાયાને ત્યાગ ભાવ્યુત્સગ કહેવાય છે. યુત્સગ ને-કાચેાસ' અને કાયમમત્વત્યાગ પણ કહે છે જેને આશય છે શયન આસન અને સ્થાનમાં કાયની ચેષ્ટાને ત્યાગ તેના પણ એ ભેદ છે--ઈરિક અને યાવહથિક !૮૦ના
તવા નિયુ‘કિત -પહેલા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય અને
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૦૯