Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આશ્રિત છે. આવી જ રીતે પૃથ્વી, દ્વીપ, સાગર, નરક, વિમાન તથા ભવન આદિના સસ્થાન આકર સમજી લેવા જોઇએ.
આત્મા ઉપયેગમય છે, અનાદિનિધન, શરીરથી ભિન્ન છે' અરૂપીં, કર્તા, લેાકતા અને પેાતાના કર્મોનુસાર પ્રાપ્ત દેહની ખરાખર છે. મુકત દશામાં અન્તિમ શરીરથી ત્રીજો ભાગ ઓછે એટલા આકારવાળા રહે છે
ઉધ્ન લેકમાં સૌધમ આદિ ખ૨ કલ્પ છે જે પૂર્ણિમાના સમ્પૂર્ણ ચન્દ્ર મન્ડળના આકારના છે. નવ ગ્રેવયક વિમાન છે. પાંચ અનુત્તર મહાવિમાન છે અને ઇષપ્રાગ્માર પૃથ્વી (સિદ્ધશિલા) છે ધેાલેાક નારકી અને ભવનપતિ દેવોની નિવાસભૂમિ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લેાકના આકારના છે અને ગતિ તથા સ્થિતિના નિમિત્ત કારણ છે. આકાશનુ લક્ષનુ અવગાહ આપવાનુ છે. પુદ્દગલદ્રવ્ય શરીર આદિ કાનિાજનક છે. આ રીતે લાક દ્રવ્ય આદિના સસ્થાન સ્વભાવનું અનુચિન્તન કરવું. સસ્થાન વિચય ધર્મધ્યાન કહેવાય છે. ધમ ધ્યાનથી પટ્ટાના પરિજ્ઞાન રૂપ ત વગૈાધની પ્રાપ્તિ થાય છે, તત્વખાધથી સક્રિયાનુ' અનુષ્ઠાન થાય છે અને સત્ ક્રિયાના અનુષ્ટાનથી માક્ષની પ્રાપ્તિ થાય છે. આ ચારે પ્રકાના ધ ધ્યાન અપ્રમત્તસયતને થાય છે
પ્રમત્તસયતના સ્થાનથી જેના અધ્યવસાય વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે તે અપ્રમત્તસ'યતસ્થાનને પ્રાપ્ત કરે છે અ રીતે જે વિશુદ્ધતામાં વત્તી રહ હાય, ધર્મધ્યાન આદિ તપયોગથી કર્મના ક્ષય કરી રહ્યો હોય અને અધિ– કાધિક વિશુદ્ધ અધ્યવસાયાને પ્રાપ્ત કરી રહ્યો હોય એવા અપ્રમત્તસયતને આશીવિષ આદિ લબ્ધિએ ઉત્પન્ન થાય છે ભગવતીસૂત્ર શતક ૨૫ ઉદ્દેશક માં ક્રહયુ છે—ધ ધ્યાન ચર પ્રકારના કહેવામાં આવ્યા છે યથા આજ્ઞા વિચય, અપાયરિચય, વિપાક વિચય અને સસ્થાનવિચય !! ૭૩ ll
૭,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૯૭